શોધખોળ કરો
Advertisement
Assam Election Results 2021: આસામમાં બીજી વખત બનશે ભાજપની સરકાર કે કૉંગ્રેસને મળશે સત્તા ?
કોરોના કહેર વચ્ચે આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામની કાલે જાહેરાત થશે. આસામમાં ભાજપ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં સત્તા પર પરત ફરશે કે પાંચ વર્ષ બાદ કૉંગ્રેસની વાપસી થશે.
કોરોના કહેર વચ્ચે આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામની કાલે જાહેરાત થશે. આસામમાં ભાજપ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં સત્તા પર પરત ફરશે કે પાંચ વર્ષ બાદ કૉંગ્રેસની વાપસી થશે.
ABP News C Voter ના એક્ઝિટ પોલ મુજબ, કુલ 126 બેઠકોમાંથી ભાજપ ગઠબંધનને 58-71 બેઠકો મળવાનું અનુમાન છે. કૉંગ્રેસ ગઠબંધનને 53-66 બેઠકો મળવાની શક્યતા છે. રાજ્યમાં કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને સરકાર બનાવવા માટે 64 બેઠકોની જરુર છે. રાજ્યમાં કૉંગ્રેસ-BJP વચ્ચે કાંટે કી ટક્કર થાય તેવું લાગી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement