શોધખોળ કરો

પૂર્વ PM મનમોહન સિંહે કહ્યુ- સૈનિકો-સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કાપ મુકવો યોગ્ય નથી

બેઠકમાં કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, એક તરફ તો સેન્ટ્રલ વિસ્ટા યોજના પર પૈસા ખર્ચ થઇ રહ્યા છે અને બીજી તરફ મધ્યમ વર્ગના પૈસા લેવામાં આવી રહ્યા છે.

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો નહી કરવાના સરકારના પગલાની ટીકા કરતા કહ્યુ કે, આ સમયે કેન્દ્રિય કર્મચારીઓ અને સૈનિકો માટે મુશ્કેલીઓ ઉભી કરવી યોગ્ય નથી. કોગ્રેસ તરફથી જાહેર કરાયેલા પાર્ટીના સલાહકાર સમૂહની બેઠકના વીડિયો અનુસાર મનમોહન સિંહે કહ્યું કે કોગ્રેસે હાલના સમયે આ સરકારી કર્મચારીઓ અને સૈનિકો સાથે રહેવું જોઇએ. મનમોહન સિંહ તાજેતરમાં જ બનાવવામાં આવેલી કોગ્રેસ સલાહકાર સમૂહના અધ્યક્ષ છે.
આ સમિતિની બેઠક દર બે દિવસે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થાય છે. તેમણે કહ્યું કે, આપણે એ લોકો સાથે રહેવું જોઇએ જેમના મોંઘવારી ભથ્થા કાપવામાં આવી રહ્યા છે. મારું માનવું છે કે હાલના સમયે સરકારી કર્મચારીઓ અને સશસ્ત્ર બળોના લોકો માટે મુશ્કેલીઓ પેદા કરવાની જરૂર નહોતી. બેઠકમાં કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, એક તરફ તો સેન્ટ્રલ વિસ્ટા યોજના પર પૈસા ખર્ચ થઇ રહ્યા છે અને બીજી તરફ મધ્યમ વર્ગના પૈસા લેવામાં આવી રહ્યા છે. એવું નથી કે આ પૈસા ગરીબોને આપવામાં આવી રહ્યા છે. પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, સરકારે કર્મચારીઓના ભથ્થા ઓછા કરવાના બદલે સેન્ટ્રલ વિસ્ટા યોજના અને અન્ય  બિનજરૂરી ખર્ચાઓ રોકવા જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget