શોધખોળ કરો
Advertisement
અમેરિકાઃ ક્રેશ થઇને ગોડાઉનમાં ઘૂસ્યુ ફાઇટર પ્લેન F-16, ભારત-પાકિસ્તાન તનાવ દરમિયાન ચર્ચામાં આવ્યુ હતુ આ પ્લેન
આ ગોડાઉન માર્ચ એર રિઝર્વ બેઝમાં બનેલુ હતું. ફાઇટર પ્લેનનો પાયલટ દૂર્ઘટના પહેલા જ વિમાનમાંથી કુદી ગયો હતો, જેના કારણે તેને કોઇપણ પ્રકારનું નુકશાન પહોંચ્યુ નથી
નવી દિલ્હીઃ અમેરિકાના કેલિફોર્નિયામાંથી એક ચોંકાવનરા રિપોર્ટ મળી આવી રહ્યાં છે. અહીં હાઇવે પર બનેલા વેયર હાઉસમાં અમરિકન લડાકૂ વિમાન F16 ક્રેશ થઇને ઘૂસી ગયુ છે.
રિપોર્ટ અનુસાર, આ ગોડાઉન માર્ચ એર રિઝર્વ બેઝમાં બનેલુ હતું. ફાઇટર પ્લેનનો પાયલટ દૂર્ઘટના પહેલા જ વિમાનમાંથી કુદી ગયો હતો, જેના કારણે તેને કોઇપણ પ્રકારનું નુકશાન પહોંચ્યુ નથી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભારત-પાકિસ્તાનના તનાવની વચ્ચે ભારતે પાકિસ્તાનના F16 લડાકૂ વિમાનને તોડી પાડ્યુ હતુ.
નોંધનીય છે કે, 27 ફેબ્રુઆરીના દિવસે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા હાઇવ હુમલામાં ઇન્ડિયન એરફોર્સના પાયલટ અભિનંદને પાકિસ્તાનના લડાકૂ વિમાન એફ16ને તોડી પાડ્યુ હતું.
જોકે, આ લડાઇમાં ભારતના એક મિગ વિમાનને પણ નુકશાન પહોંચ્યુ હતુ, અને પાયલટ અભિનંદન પાકિસ્તાનની લશ્કરની કેદમાં આવી ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion