શોધખોળ કરો

સ્વાતંત્ર્ય દિવસ પર ન્યૂયોર્કના ટાઇમ સ્ક્વેર પર પહેલીવાર લહેરાશે તિરંગો, રચાશે ઇતિહાસ

ટાઇમ સ્ક્વેર પર પહેલીવાર તિરંગો લહેરાવીને 15 ઓગસ્ટ 2020એ ઇતિહાસ રચાઇ જશે. આ પ્રસંગે ન્યૂયોર્કમાં ભારતતના મહાવાણિજ્ય દૂત રણધીર જાયસ્વાલ ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન ખાસ અતિથિ તરીકે હાજર રહેશે

ન્યૂયોર્કઃ અમેરિકાના એક ગૃપે 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની જાહેરાત કરી છે, આવુ પહેલીવાર બનશે જ્યારે ન્યૂયોર્ક શહેરના આ ખાસ સ્થળ પર તિરંગો લહેરાશે. ત્રણ રાજ્યો ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કનેક્ટિકટના ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન (એફઆઇએ)એ એક નિવેદનમા કહ્યું કે, ટાઇમ સ્ક્વેર પર પહેલીવાર તિરંગો લહેરાવીને 15 ઓગસ્ટ 2020એ ઇતિહાસ રચાઇ જશે. આ પ્રસંગે ન્યૂયોર્કમાં ભારતતના મહાવાણિજ્ય દૂત રણધીર જાયસ્વાલ ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન ખાસ અતિથિ તરીકે હાજર રહેશે. આ પહેલા અયોધ્યામાં પાંચમી ઓગસ્ટે રામ મંદિરના ભૂમિ પૂજનના પ્રસંગે ન્યૂયોર્ક ટાઇમ સ્ક્વેરમાં વિશાળ બિલબોર્ડ પર ભગવાન રામ અને ભવ્ય રામ મંદિરની થ્રીડી તસવીરો પ્રદર્શિત કરવામાં આવી હતી. વિશાળ નેસ્ડેક સ્ક્રીન ઉપરાંત 17000 વર્ગ ફૂટ વાળી એલઇડી સ્ક્રીન પર થ્રીડી તસવીરોનુ પ્રદર્શન કરવામાં આવશે. ખરેખર, ટાઇમ્સ સ્ક્વેર પર લાગેલુ આ બિલબોર્ડ દુનિયાનુ સૌથી મોટુ અને આકર્ષક બિલબોર્ડમાંનુ એક છે, અને પર્યટકોની વચ્ચે ખુબ લોકપ્રિય છે. નોંધનીય છે કે, હાલ દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો છે. અમેરિકામાં સૌથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોનાએ અમેરિકામાં સૌથી વધુ કેર વર્તાવ્યો છે, અહીં લગભગ 52.50 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget