શોધખોળ કરો

Goldy brar: ગેંગસ્ટર ગોલ્ડી બરાર પર એક્શન, સરકારે UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો

કેન્દ્ર સરકારે સોમવારે (1 જાન્યુઆરી) ગેંગસ્ટર ગોલ્ડી બરારને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો.

Goldy Brar Declared As Terrorist: કેન્દ્ર સરકારે સોમવારે (1 જાન્યુઆરી) ગેંગસ્ટર ગોલ્ડી બરારને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગોલ્ડી બરાર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે ગોલ્ડી બરારને સરહદ પાર સ્થિત આતંકવાદી એજન્સીઓનું સમર્થન છે અને તે અનેક હત્યાઓમાં સામેલ છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગોલ્ડી બરાર  રાષ્ટ્રવાદી નેતાઓને ધમકીભર્યા ફોન કરવા, ખંડણી માંગવામાં અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હત્યાના દાવા પોસ્ટ કરવામાં સામેલ હતો.

ગોલ્ડી બરાર હથિયારોની દાણચોરીમાં સામેલ હતો

ગૃહ મંત્રાલયે કહ્યું કે ગોલ્ડી બરાર સરહદ પારથી ડ્રોન દ્વારા આધુનિક હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રીની દાણચોરીમાં સામેલ હતો. તે આ હથિયારો શાર્પ શૂટરોને હત્યાને અંજામ આપવા માટે સપ્લાય કરતો હતો.

'રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓનું ષડયંત્ર રચાયું'

મંત્રાલયે જણાવ્યું હતું કે તે અને તેના સહયોગીઓ પંજાબમાં તોડફોડ કરવા, આતંકવાદી મોડ્યુલ ગોઠવવા, લક્ષ્યાંકિત હત્યાઓ કરવા અને અશાંતિ, સાંપ્રદાયિક સૌહાર્દ, કાયદો અને વ્યવસ્થા અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓનું ષડયંત્ર રચવામાં સામેલ હતા.


સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી

કેનેડા સ્થિત આતંકવાદીએ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી પણ સ્વીકારી હતી. નોંધનીય છે કે મે 2022માં પંજાબના માનસા જિલ્લામાં મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મૂસેવાલાની હત્યાના થોડા દિવસો પછી, ઇન્ટરપોલે જૂન 2022માં ગોલ્ડી બરારના પ્રત્યાર્પણ માટે રેડ કોર્નર નોટિસ (RCN) જારી કરી હતી.  

રેડ કોર્નર નોટિસ શું છે ? 

રેડ કોર્નર નોટિસ વિદેશ ભાગી ગયેલ વ્યક્તિની ધરપકડ અને અટકાયતની મંજૂરી આપે છે. જેની સામે ફોજદારી કેસ નોંધાયેલ છે તે વ્યક્તિને શોધવા અથવા અસ્થાયી રૂપે ધરપકડ કરવા માટે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે છે. તે વિશ્વના દેશોને તે વ્યક્તિના ગુના વિશે માહિતગાર કરે છે અને એલર્ટ પણ કરે છે.        

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget