શોધખોળ કરો

1લી ઓગસ્ટથી લાગુ થઈ શકે 7મું પગારપંચ, જાણો કેંદ્રના કર્મચારી અને પેંશનર્સને મળશે શું લાભ

નવી દિલ્લી: સાતમા પગાર પંચને લઈને સરકાર મહત્વના નિર્ણય લઈ શકે તેવા અહેવાલ છે. જાણકારી અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડબલ બોનસ આપવામાં આવશે અને ઓગસ્ટ મહિનાથી કર્મચારીઓને નવા પગારધોરણ સાથેનો પગાર આપવામાં આવશે. સરકાર 1લી ઓગસ્ટ,2016થી નવા પગારધોરણ મુજબનો પગાર કર્મચારીઓના ખાતામાં જમા કરાવવા માટે તજવીજ કરી રહી છે. કેન્દ્રના આશરે 47 લાખ કર્મચારીઓ પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે. તેમજ 52 લાખ પેન્શનર્સ મોદી સરકારના વાયદા પ્રમાણે પણ પોતાના મહિનાના પેંશનમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. સાતમાં પગારપંચની જોગવાઈઓ જુલાઈ મહિનાથી લાગુ પડશે અને ઓગસ્ટ મહિનાના પગાર આ મુજબ જમા થશે. ગુરૂવારે આવેલા મીડિયા રિપોર્ટ્સ  મુજબ જાન્યુઆરીથી જુલાઈ સુધીના નવા ધોરણ મુજબના પગાર દશેરા પહેલા કર્મચારીઓના ખાતામાં જમા કરાવવામાં આવશે. કમિશનમાં કામ કરી રહેલા એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે એક અંગ્રીજી અખબારને જણાવ્યું કે કેન્દ્રના કર્મચારીઓને જુલાઈ મહિનામાં નવા ધોરણ મુજબના પગાર 1લી ઓગસ્ટના રોજ જમા કરાવવામાં આવશે. મંગળવારે યોજાયેલી એક બેઠકમાં કેબિનેટ સેક્રેટરી પી કે સિંહા અને એમ્પાવર્ડ કમિટિ ઓફ સેક્રેટરીએ એક ફાઈનલ રિપોર્ટ આપ્યો હતો. આ રીપોર્ટમાં 30% પગાર વધારો એટલે કે સેક્રેટરીની પેનલે નવેમ્બર મહિનામાં નક્કી કર્યુ હતું તેના કરતા વધારે આપવામાં આવશે. આ કમિશને પહેલા બેઝીક પગાર 18000 અને વધુમાં વધુ 2,50,000ની જોગવાઈ કરી હતી.  પણ હવે 30 ટકાના વધારા સાથે બેઝીક પે 23,500 અને વધુમાં વધુ 3,25,000 થઈ છે. આ રિફોર્મથી સેન્ટ્રલ બજેટ પર 73,650 કરોડની સીધી અસર અને રેલ બજેટ પર 28,450 કરોડની અસર થશે.

ટોપ સ્ટોરી

પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
CJP નેતાઓની મુક્તિ પાછળ મોટું ષડયંત્ર? સુનાવણી ટળતા અભિજીત દીપકે સરકાર સામે ખોલ્યો મોરચો
CJP નેતાઓની મુક્તિ પાછળ મોટું ષડયંત્ર? સુનાવણી ટળતા અભિજીત દીપકે સરકાર સામે ખોલ્યો મોરચો
કેન્સરના દર્દીઓને મોટી રાહત: 137 દવાઓ 70% સુધી સસ્તી થશે, જાણો ક્યારથી લાગુ થશે નિયમ
કેન્સરના દર્દીઓને મોટી રાહત: 137 દવાઓ 70% સુધી સસ્તી થશે, જાણો ક્યારથી લાગુ થશે નિયમ

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget