શોધખોળ કરો

નાણાકીય વર્ષ 2020-21માં GST કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો: કેન્દ્ર સરકાર

જીએસટી પરિષદની બેઠક બાદ મહેસૂલ સચિવે કહ્યું કે, કોવિડ-19 મહામારીના કારણે જીએસટી સંગ્રહ પર ખૂબજ ખરાબ અસર પડી છે.

નવી દિલ્હી: આજે જીએસટી(ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) પરિષદની 41મી બેઠક દિલ્હી ખાતે મળી હતી. બેઠક બાદ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે નાણકીય વર્ષ 2020-21 દરમિયાન જીએસટી કલેક્શનમાં મોટો ઘટાડો નોંધાયો છે. જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયાનું અનુમાન છે. તેમાંથી માત્ર 97,000 કરોડ રૂપિયાની ઘટ હોવા પાછળનું કારણ જીએસટી લાગુ કરવાનું છે. જીએસટી પરિષદની બેઠક બાદ મહેસૂલ સચિવે કહ્યું કે, કોવિડ-19 મહામારીના કારણે જીએસટી સંગ્રહ પર ખૂબજ ખરાબ અસર પડી છે. તેમણે કહ્યું કે, રાજ્યોના GST કોમ્પેન્સેશન માટે એપ્રિલથી જુલાઈ અવધિ દરમિયાન રૂપિયા 1.5 લાખ કરોડ બાકી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય કેન્દ્ર સરકાર પર બાકી નાણા આપવાની માંગ કરી રહ્યા છે. ગઈ કાલે જ આ મુદ્દાને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેન સહિત સાત રાજ્યના મુખ્યમંત્રીઓ સામેલ થયા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસ મહામારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કુદરતી સંકટના કારણે ચાલુ નાણાકીય વર્ષણાં અર્થવ્યવસ્થામાં ઘટાડો આવી શકે છે. તેમણે કહ્યું કે, પાંચ કલાક ચાલેલી જીએસટી પરિષદમાં રાજ્યોને વળતર આપવા માટેના બે વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. જે વિકલ્પો પર ચર્ચા થઈ, તે માત્ર ચાલુ નાણાકીય વર્ષ માટે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Embed widget