શોધખોળ કરો

India Corona Cases Today : ભારતમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત થઈ રહ્યો છે ઘટાડો, જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા

India Covid-19 Update: સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 87 હજાર 311 થઈ છે.

India Corona Cases Updae: દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજાર 520 નવા કેસ નોંધાયા છે અને 41 સંક્રમિતોના મોત થયા છે અને 12 હજાર 875 સંક્રમિતો સાજા થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 736 નો ઘટાડો થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 87 હજાર 311 થઈ છે. કુલ 4 કરોડ 37 લાખ 83 હજાર 788 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 597  પર પહોંચ્યો છે.  અત્યાર સુધીમાં કુલ 211 કરોડ 39 લાખ 81 હજાર 444 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 25 લાખ 86 હજાર 805 ડોઝ અપાયા હતા.

ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસ

  • 26 ઓગસ્ટે 10,,256 નવા કેસ નોંધાયા અને  68 લોકોના મોત થયા
  • 25 ઓગસ્ટે 10,725 નવા કોરોના કેસ નોંધાયા 36 સંક્રમિતોના મોત થયા હતા.
  • 24 ઓગસ્ટે 10,649 નવા કેસ નોંધાયા અને 36 સંક્રમિતોના મોત થયા હતા.
  • 23 ઓગસ્ટે 8586 નવા કેસ નોંધાયા અને 48 સંક્રમિતોના મોત થયા હતા.
  • 22 ઓગસ્ટે 9531 કેસ નોંધાયા અને 42 સંક્રમિતોના મોત થયા હતા.
  • 21 ઓગસ્ટે 11,539 નવા કેસ નોંધાયા અને 43 લોકોએ જીવ ગુમાવ્યા.
  • 20 ઓગસ્ટે 13,272 નવા કેસ નોંધાયા અને 83 સંક્રમિતોના મોત થયા.
  • 19 ઓગસ્ટે 15,754 નવા કેસ નોંધાયા હતા અને 39 લોકોના મોત થયા હતા.
  • 18 ઓગસ્ટે 12608 નવા કેસ નોંધાયા હતા.
  • 17 ઓગસ્ટે 9062 નવા કેસ નોંધાયા અને 36 સંક્રમિતોના મોત થયા હતા.
  • 16 ઓગસ્ટે 8,813 નવા કેસ નોંધાયા અને 29 સંક્રમિતોના મોત થયા હતા.
  • 15 ઓગસ્ટે 14,917 નવા કેસ નોંધાયા અને 32 લોકોના મોત થયા હતા.
  • 14 ઓગસ્ટે 14,092 નવા કેસ નોંધાયા અને 41 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા.
  • 13 ઓગસ્ટે 15,815 નવા કેસ નોંધાયા અને 68 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
  • 12 ઓગસ્ટે 16,561  નવા કેસ નોંધાયા હતા.
  • 11 ઓગસ્ટે 16, 299 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોના મોત થયા હતા.
  • 10 ઓગસ્ટે 16,047 નવા કેસ નોંધાયા અને 54 દર્દીના મોત થયા.
  • 9 ઓગસ્ટે 12,751 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
  • 8 ઓગસ્ટે 16,167 નવા કેસ નોંધાયા અને 41 સંક્રમિતોના મોત થયા હતા.
  • 7 ઓગસ્ટે 18,738 નવા કેસ નોંધાયા અને 32 સંક્રમિતોના મોત થયા.
  • 6 ઓગસ્ટે 19406 નવા કેસ નોંધાયા અને 49 લોકોના મોત થયા.
  • 5 ઓગસ્ટે 20,551 નવા કેસ નોંધાયા અને 70 સંક્રમિતોના મોત થયા હતા.
  • 4 ઓગસ્ટે 19,889 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.
  • 3 ઓગસ્ટે 17,135 નવા કેસ નોંધાયા હતા અને 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
  • 2 ઓગસ્ટે 13,734 નવા કેસ નોંધાયા અને 34 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.
  • 1 ઓગસ્ટે 16,464 નવા કેસ નોંધાયા અને 39 સંક્રમિતોના મોત થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Embed widget