શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનના પોખરણમાં એરફોર્સનું જગુઆર પ્લેન ક્રેશ, બંન્ને પાયલટનો બચાવ
નવી દિલ્લીઃ ઇન્ડિયન એરફોર્સનું જગુઆર (ટ્રેનર એરક્રાફ્ટ) રાજસ્થાનના પોખરણમાં ક્રેશ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, આ પ્લેન ક્રેશમાં બંન્ને પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો. એરફોર્સે આ મામલે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો.
આ અગાઉ સપ્ટેમ્બરમાં એરફોર્સનું મિગ-21 ફાઇટર પ્લેન રાજસ્થાનના બારમેડમાં ક્રેશ થયું હતું. નોંધનીય છે કે છેલ્લા ત્રણ વર્ષોમાં એરફોર્સના 23 ફાઇટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયા છે. જેમાં મિગ-21, 4 જગુઆર, ત્રણ મિગ-29, બે સુખોઇ, બે મિરાજ 2000 અને એક મિગ-27 પ્લેનનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement