શોધખોળ કરો

Exclusive: હવે ભારતની જાળમાં ફસાઈ જશે પાકિસ્તાની ડ્રોન, સ્વદેશી કંપનીએ બનાવી અનોખી સિસ્ટમ

પાકિસ્તાની ડ્રોનને તેની જાળમાં ફસાવવા માટે ભારતની એક સ્વદેશી કંપનીએ ડ્રોન-ડિફેન્ડર નામની એન્ટિ ડ્રોન સિસ્ટમ તૈયાર કરી છે.

Defence News: પાકિસ્તાની ડ્રોનને તેની જાળમાં ફસાવવા માટે ભારતની એક સ્વદેશી કંપનીએ ડ્રોન-ડિફેન્ડર નામની એન્ટિ ડ્રોન સિસ્ટમ તૈયાર કરી છે. આ એન્ટી-ડ્રોન સિસ્ટમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત છે, પરંતુ તે દુશ્મનના ડ્રોનને ફસાવવાની ટેકનિકનો ઉપયોગ કરે છે. જેમ શિકારી ગરુડ અથવા ગીધને જાળ ફેંકીને પકડે છે, તેવી જ રીતે આ ડ્રોન-ડિફેન્ડર દુશ્મન ડ્રોન ઉપર જાળ ફેંકીને નીચે લાવવામાં આવે છે. 

પાકિસ્તાનની સરહદ પર ડ્રોનથી હથિયારો અને ડ્રગ્સની દાણચોરી સતત વધી રહી છે. આ સિવાય કેટલાક સમયથી ડ્રોન હુમલાનો ખતરો પણ વધી ગયો છે. ડ્રોનના ખતરાનો સામનો કરવા માટે, દિલ્હી સ્થિત સ્વદેશી કંપની, નિયો-સ્કાયએ 'ડ્રોન-ડિફેન્ડર' સિસ્ટમ વિકસાવી છે. ડ્રોન-ડિફેન્ડરમાં એક લોન્ચર છે, ડ્રોન તેની નજીક આવતા જ તેની સાથે જોડાયેલી નેટ આપોઆપ લોન્ચ થઈ જાય છે અને દુશ્મન ડ્રોન પર વિંટેળાઈ જાય છે. આ જાળી લગભગ 30x30 ફૂટની છે. આ ડ્રોન ડિફેન્ડરની રેન્જ લગભગ 20 કિલોમીટરની છે.

શું છે આ એન્ટી ડ્રોન સિસ્ટમની વિશેષતા?

આ 'ડ્રોન ડિફેન્ડર' નેઓ-સ્કાય કંપનીએ બેંગલુરુ સ્થિત ડ્રોન કંપની TAS સાથે મળીને તૈયાર કર્યું છે. નીઓ સ્કાયના સીઈઓ શરથે એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ એન્ટિ-ડ્રોન સિસ્ટમ સોફ્ટ-કિલ દ્વારા રોગ-ડ્રોનને નિષ્ક્રિય કરે છે. હાલમાં BSF અને અન્ય સુરક્ષા દળો પાકિસ્તાન તરફથી સરહદ પર આવતા ડ્રોનને બંદૂક વડે ઠાર કરે છે. DRDO દ્વારા વિકસિત એન્ટી-ડ્રોન સિસ્ટમ લેસર ટેક્નોલોજી પર આધારિત છે.

Exclusive: હવે ભારતની જાળમાં ફસાઈ જશે પાકિસ્તાની ડ્રોન, સ્વદેશી કંપનીએ બનાવી અનોખી સિસ્ટમ

હાલ સરહદ પર જે એન્ટિ-ડ્રોન સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘણી મોંઘી છે. આ ઉપરાંત, તેઓ ડ્રોનને નષ્ટ કરવાની ટેક્નોલોજી પર આધારિત છે, આવી સ્થિતિમાં દુશ્મનના ડ્રોનનો ડેટા અને તેનાથી સંબંધિત મહત્વપૂર્ણ ડેટાનો નાશ કરવામાં આવે છે, પરંતુ આ કંપની દ્વારા બનાવામાં આવેલ ડ્રોન-ડિફેન્ડર ખૂબ જ આર્થિક એન્ટી-ડ્રોન સિસ્ટમ છે. તેમાં 70 ટકા સ્વદેશી ઉપકરણો છે. તેમાં નેટવર્થ માત્ર હજાર રૂપિયા છે. આ સિવાય દુશ્મનના ડ્રોનને જાળમાં ફસાવીને તેને આરામથી નીચે લાવી શકાય છે. આવી સ્થિતિમાં તેનો ડેટા નષ્ટ ન થાય, જે સુરક્ષા એજન્સીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ

Embed widget