શોધખોળ કરો

એક રોકેટની મદદથી એક સાથે 83 સેટેલાઇટ્સ લોન્ચ કરી ઇસરો બનાવશે વર્લ્ડ રેકોર્ડ્સ

નવી દિલ્લીઃ  ઇસરો ભારત માટે વધુ એક સિદ્ધિ હાંસલ કરવા જઇ રહ્યું છે. વર્ષ 2017ની શરૂઆતમાં ઇસરો એક જ રોકેટથી 83 સેટેલાઇટ લોન્ચ કરી વિશ્વ રેકોર્ડ બનાવશે.  15 જાન્યુઆરીએ ઇસરો એક જ રોકેટથી 83 સેટેલાઇટ લોન્ચ કરી વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. આ સેટેલાઇટ્સમાં ત્રણ ભારતીય અને 60 અમેરિકન અને 20 યુરોપના હશે. હાલમાં એક સાથે સૌથી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાનો  રેકોર્ડ રશિયાના નામે છે. રશિયાએ 19  જૂન, 2014ના રોજ એક સાથે 37 સેટેલાઇટ્સ લોન્ચ કર્યા હતા. અમેરિકાએ નવેમ્બર 2013માં 29 સેટેલાઇટ્સ લોન્ચ કર્યા હતા. આ અગાઉ આ વર્ષની જૂનમાં ભારતે એક સાથે 20 સેટેલાઇટ્સ લોન્ચ કર્યા હતા. આ અભિયાન માટે ઇસરોએ પોતાના સૌથી બેસ્ટ રોકેટ પીએસએલવીના એક્સએલ સંસ્કરણનો ઉપયોગ કરશે. ઇસરોના રાકેશ શશિભૂષણના જણાવ્યા પ્રમાણે વર્ષ-ર૦૧૭ના પ્રથમ ભાગમાં એક જ રોકેટથી ૮૩ સેટેલાઇટ લોન્ચ કરાશે. જેમાં મોટાભાગના વિદેશી સેટેલાઇટ નેનો સેટેલાઇટ હશે. આ બધા એક જ કક્ષામાં સ્થાપિત કરાશે. તેમણે કહ્યુ હતુ કે, વિવિધ વિદેશી સેટેલાઇટના લોન્ચિંગ થકી એન્ટ્રીકસ પ૦૦ કરોડ રૂપિયા કમાઇ ચુકેલ છે. પ૦૦ કરોડ રૂપિયાના હવે પછીના લોન્ચ ઓર્ડરની વાતચીત થઇ રહી છે. તેમણે કહ્યુ હતુ કે, પીએસએલવી એકસેલ કુલ ૧૬૦૦ કિલો વજન અંતરીક્ષમાં લઇને જશે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

Embed widget