શોધખોળ કરો
Advertisement
શ્રીહરિકોટા: ISROએ એકસાથે લૉંચ કર્યા 20 સેટેલાઈટ, બનાવ્યો રેકોર્ડ
ચેન્નાઈ: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન આજે ભારતના અર્થ ઓબ્સર્વેશન ઉપગ્રહ કાટરસૈટ-2ની સીરિઝના ઉપગ્રહ સહિત 20 ઉપગ્રહોના લૉંચ માટે કાઉંટડાઉન શરૂ છે. આ લૉંચ માટે અંતરિક્ષયાનની તપાસ અને પીએસએલવી-સી 34ના બીજા તબક્કાના અભિયાન માટે તૈયાર થઈ રહ્યુ છે.
બુધવારે સવારે 9:26 મિનિટે ઈસરોનું અંતરિક્ષ યાન પીએસએલવી સી-34 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેંદ્રથી 20 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવામાં આવશે. આ લૉંચ માટેનું કાઉંટડાઉન સોમવારે 9:26 મિનિટે એટલે કે 28 કલાક પહેલા કરવામાં આવ્યું હતું.
આજે થનારા આ પ્રક્ષેપણમાં ભારતના કારટોસેટ 2 અને ભારતીય યુનિવર્સીટીના બે સેટેલાઈટનો સમાવેશ થાય છે. સાથે જ 17 નાના વિદેશી સેટેલાઈટ પણ મોકલાશે. આ 20 સેટેલાઈટનું કુલ વજન 1,228 કિલો છે.
આ પહેલા જૂન 2008માં ઈસરોએ એક સાથે 10 સેટેલાઈટ મોકલ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement