શોધખોળ કરો
Advertisement
શ્રીનગર: બડગામમાં પોલીસ ચોકી પર આતંકી હુમલો, પોલીસકર્મી શહીદ
શ્રીનગર: મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ પોલીસ પોસ્ટ પર કરેલા હુમલામાં એક પોલીસકર્મી શહીદ થઈ ગયો છે. આ હુમલો વાદવન વિસ્તારના પોલીસ પોસ્ટ પર કરવામાં આવ્યો હતો. એસએસપી બડગામ તેજિન્દ્ર સિંહે જણાવ્યું કે પોલીસકર્મીને ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેનું મોત નીપજ્યું હતું. હુમલાના તરત બાદ સુરક્ષાદળોએ તે વિસ્તારની ઘેરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement