શોધખોળ કરો

હરિયાણામાં આજથી ફરી જાટ આંદોલન શરૂ, સુરક્ષા દળોની 55 કંપનીઓ તહેનાત, 8 જિલ્લામાં 144 કલમ લાગુ

ચંદીગઢ: હરિયાણમાં આરક્ષણની માંગ લઈને ફરીથી જાટ આંદોલન શરૂ થઈ ગયું છે. આજથી આંદોલનકારીઓએ 15 ગામોમાં ધારણા અને પ્રદર્શન કરવા માટે તૈયાર થયા છે. ત્યારે બીજી બાજુ સરકારે અગાઉ થયેલી હિંસાને પગલે આંદોલનમાં હિંસા અસરગ્રસ્ત જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. 8 જિલ્લામાં અર્ધલશ્કરી દળની 55 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. આંદોલનને જોતા શનિવારની રાતથી સોનીપતમાં ઈન્ટરનેટ સેવા અને SMS પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે જિલ્લામાં ધારા 144 લગાવવામાં આવી છે તેમાં હિસ્સારના મય્યડ, કૈથલમાં તિતરમ મોડ, ભિવાનીમાં ધમાના, દાદરીમાં અટેલા, રોહતકમાં જસિયા, ફતેહાબાદમાં ઢાણી ગોપાલ, સિરસામાં નાથૂસરી ચૌપટા, જીંદમાં જહાજપુર, કરનાલમાં બલ્લા, કુરુક્ષેત્રમાં જૈનપુર, પાનીપતમાં મતલૌડા, રેવાડીમાં પ્રાણપુર, અંબામાં કુસૈનીમોડ, અને સોનિપતમાં ગોહનાનો સમાવેશ થાય છે. જો કે રાહતની વાત એ છે કે સરકાર સાથે વાતચીત પછી યશપાલ મલિકની આગેવાનીમાં જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિ શહેરની જગ્યાએ ગામોમાં ધરણાં પણ બેસવાનું વિચાર્યું છે. તેની સાથે રેલ અને જાહેર રસ્તા ઉપર આંદોલન નહીં કરવાનું વચન આપ્યું છે. 15 જિલ્લાના ગામોમાં 15 દિવસ સુધી ધરણા કરશે, આ સમયગાળા દરમિયાન જો સરકાર જાટ આંદોલનકારીઓના અભિગમ ઉપર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો આગળ મોટું આંદોલન કરવાની ચેતવણી આપી છે. ત્યારે આંદોલનકારીઓને સુબેના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget