શોધખોળ કરો
Advertisement
આ છે Jio TV+નું સૌથી મોટું ફીચર, નેટફ્લિક્સ, હોટસ્ટાર અને એમેઝોન બસ એક જ.....
JioMart રજૂ કરતાં ઈશા અંબાણીએ કહ્યું કે, આ ટેકનીથી હાલની કરિયાણાની દુકાનો 48 કલાકની અંદર સેલ્ફ સ્ટોરમાં ફેરવાઈ જશે.
મુંબઈઃ રિલાયન્સ જિઓએ એજીએમમાં જિઓ ટીવી+ લોન્ચ કર્યું હતું. જિઓ ટીવી+ હવે તમારા માટે એક સારું કન્ટેન્ટ લઈને આવશે. જ્યાં તમે મૂવી, ટીવી શો અને અન્ય ઓટીટી પ્લેટફોર્મથી યૂઝર્સને અલગ અલગ કન્ટેન્ટ મળશે. યૂઝર્સ તેના પર અનેક એક્સ અને ટીવી ચેનલ્સ પણ જોઈ શકાશે. અહીં યૂઝર્સને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ડિઝની હોટસ્ટાર+, સોની લિવ અને અન્ય સુવિધાઓ મળશે.
જિઓ ટીવી+નું સૌથી મોટું ફીચર એ હસે કે તમામ કેન્ટેન્ટ માટે યૂઝર્સને એક જ સિંગલ લોગઇન જ કરવું પડશે. આ ઠીક એવું હશે જેમાં તમે અલગ અલગ એપ્સ પર જઈને અલગ અલગ લોગઇન કરો છે પરંતુ અહીં તમારે એક જ લોગઇન કરી દરેક એપ્સનો ઉપયોગ કરી શકાશે. જ્યારે વોયસ સર્ચ માટે એમેઝોન એલેક્સા જેવા અનેક ફીચર પણ આપવામાં આવશે.
JioMart પણ રજૂ કર્યું
JioMart રજૂ કરતાં ઈશા અંબાણીએ કહ્યું કે, આ ટેકનીથી હાલની કરિયાણાની દુકાનો 48 કલાકની અંદર સેલ્ફ સ્ટોરમાં ફેરવાઈ જશે. તેને કસ્ટમર એક્સપીરિયન્સ પણ પૂરી રીતે બદલાઈ જશે. તેણે કહ્યું કે, જિઓ માર્ટથી કરિયાણા સ્ટોર્સને બિઝનેસ વધારવામાં મદદ મળવાની સાથે સાથે કમાણી પણ વધશે.
રિલાયન્સ જિઓએ 'Jio Glass'ની જાહેરાત પણ કરી. તમને જણાવીએ કે, 'Jio Glass' એક મિક્સ્ડ રિયાલિટી સ્માર્ટ ગ્લાસ છે જેના દ્વારા વીડિયો કોલિંગ કરવાની સુવિધા મળસે. Jio Glassમાં વર્ચ્યુઅલ અસિસ્ટન્ટનું પણ સપોર્ટ મળશે. કંપનીએ Jio Glassને ખાસ કરીને હોલોગ્રામ કન્ટેન્ટ માટે રજૂ કરવામાં આવ્યું છે. કેબલની મદદથી તેને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે. આ ડિવાઇસનું વજન 75 ગ્રામ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement