શોધખોળ કરો

ચોંકાવનારું..... 6 વર્ષમાં બે-ચાર નહીં 12 જજો નિવૃત્તિના સમય પહેલા આપી ચૂક્યા છે રાજીનામુ, શું છે કારણ ?

ન્યાયાધીશો પાસે તેમની સેવા પૂરી થાય તે પહેલા જ પદ છોડવા માટેના તેમના પોતાના કારણો છે.

12 Judges Resigned in 6 Years: બૉમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રોહિત દેવે 4 ઓગસ્ટે રાજીનામું આપ્યું હતું. નિવૃત્તિના બે વર્ષ પહેલાં તેમને પદ છોડવાનો નિર્ણય કર્યો. રાજીનામાની એનાઉન્સમેન્ટના સમયે હાજર એક વકીલના જણાવ્યા અનુસાર, જસ્ટિસ દેવે રાજીનામું આપવાનું કારણ સમજાવ્યું ન હતું, પરંતુ કહ્યું હતું કે, તેઓ તેમના સ્વાભિમાન વિરુદ્ધ કામ કરી શકે નહીં. તેઓ 2025માં નિવૃત્ત થવાના હતા. નિવૃત્તિ પહેલા પદ છોડનારાઓમાં જસ્ટિસ રાહુલ દેવ 12મા જજ છે. 2017થી અત્યાર સુધી 12 ન્યાયાધીશો અલગ-અલગ કારણોસર પોતાનું પદ છોડી ચૂક્યા છે.

ન્યાયાધીશો પાસે તેમની સેવા પૂરી થાય તે પહેલા જ પદ છોડવા માટેના તેમના પોતાના કારણો છે. કેટલાક રાજીનામા અંગત કારણોસર આપવામાં આવ્યા હતા. કેટલાક ન્યાયાધીશોએ સેવામાં હતા ત્યારે ખાસ સંજોગોમાં રાજીનામું આપ્યું હતું, જ્યારે કેટલાય અન્ય હાઈકોર્ટમાં ટ્રાન્સફર અથવા મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતીનો ઇનકાર કરીને રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું.

બાર અને બેન્ચના અહેવાલ મુજબ, 2017થી અત્યાર સુધી 12 ન્યાયાધીશોએ નિવૃત્તિ પહેલા પદ છોડી ચૂક્યા છે, અને આવા સૌથી વધુ કેસ બૉમ્બે હાઈકોર્ટના છે. જાણો કોણ છે તે જજ - 

જસ્ટિસ જયંત પટેલ (2017)
જસ્ટિસ નક્કા બાલાયોગી (2018)
જસ્ટિસ તાહિલરમાની (2019)
જસ્ટિસ અનંત વિજય સિંહ (2020)
જસ્ટિસ એસસી ધર્માધિકારી (2020)
જસ્ટિસ સંગીતા ધીંગરા સેહગલ (2020)
જસ્ટિસ સુનીલ કુમાર અવસ્થી (2021)
જસ્ટિસ દામા શેશાદ્રી નાયડૂ (2021)
જસ્ટિસ શરદ કુમાર ગુપ્તા (2021)
જસ્ટિસ અજ તિવારી (2022)
જસ્ટિસ ચંદ્ર ભૂષણ બારોવાલિયા (2022)
જસ્ટિસ રોહિત દેવ (2023)

જસ્ટિસ પાટીલે 2017માં અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર થવાને કારણે રાજીનામું આપ્યું હતું. તે પછી તેઓ કર્ણાટક હાઈકોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ હતા, તેઓ નારાજ હતા કે કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થવાને બદલે તેમની બદલી કરવામાં આવી હતી. હૈદરાબાદમાં હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ બન્યાના એક વર્ષ બાદ જસ્ટિસ નક્કા બાલયોગીએ રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપતિએ પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું, પરંતુ તે અસરકારક બને તે પહેલાં તેમણે રાજીનામું પાછું ખેંચી લીધું હતું અને 2019 સુધી પદ પર રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ

Embed widget