શોધખોળ કરો
Advertisement
કેરળમાં NCB અને ભારતીય નેવીનું જોઈન્ટ ઓપરેશન, 12 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને નેવીએ શનિવારે કેરળના કોચી દરિયા કિનારેછી 12,000 કરોડની કિંમતના 2,500 કિલો ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ ઝડપી પાડ્યું છે.
Kerala News: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને નેવીએ શનિવારે કેરળના કોચી દરિયા કિનારેછી 12,000 કરોડની કિંમતના 2,500 કિલો ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ ઝડપી પાડ્યું છે. એજન્સીઓનો દાવો છે કે ભારતમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સ કન્સાઈનમેન્ટ છે.
ઓપરેશન સમુદ્રગુપ્ત હેઠળ આ સફળતા મળી
અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રગ્સ એજન્સી અને ભારતીય નેવીના સંયુક્ત દરોડામાં એક પાકિસ્તાની નાગરિકની પણ અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યવાહી 'ઓપરેશન સમુદ્રગુપ્ત' હેઠળ કરવામાં આવી છે. જે અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગ્સની દાણચોરી વિરુદ્ધ અભિયાન છે.
#WATCH | Kochi, Kerala: NCB & Indian Navy seizes approx 2500 kg high purity methamphetamine in the Indian waters that value around Rs 12,000 crores. Police detain one suspect: NCB pic.twitter.com/gxDkZVxhlY
— ANI (@ANI) May 13, 2023
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement