શોધખોળ કરો

MP: વિદ્યાર્થીઓના પરિણામ જાતિ પ્રમાણે જાહેર થવા પર વિવાદ, કૉંગ્રેસે BJP પર સાધ્યું નિશાન

ભોપાલ: મધ્યપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓના પરિણામમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના નામ જાતિ પ્રમાણે આપતા વિવાદ વકર્યો છે. કૉંગ્રેસે પ્રદેશમાં સત્તારૂઢ ભાજપ પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસે કહ્યું સરકારનો આ પ્રયાસ પ્રદેશને જાતિના આધાર પર વહેંચવાનો છે. જો કે શિક્ષણ બોર્ડે કહ્યું કે, 14 મે ના રોજ જાહેર કરવામાં આવેલા પરીક્ષાના પરિણામમાં વિદ્યાર્થીઓને જાતિની શ્રેણીના આધાર પર કોઈ વિભાજન કરવામાં આવ્યું નથી. આ ડેટા કલેક્ટ કરવા માટે માત્ર એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જાહેર કરવામાં આવેલા રિઝલ્ટમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ચાર કેટેગરી પ્રમાણે આપવામાં આવી છે. જેમાં એસટી, એસસી, ઓબીસી, જનરલ કેટગરી દર્શાવી છે. મધ્યપ્રદેશના કૉંગ્રેસ અધ્યક્ષ કમલનાથે આ મામલે કહ્યું કે આ ભાજપની નિમ્નસ્તરનો વિચાર દર્શાવે છે. કમલનાથે ટ્વિટ કરી કર્યું કે, “ભાજપ પ્રદેશને જાતિગત આધાર પર ભાગલા પાડવાનું કાર્ય કરી રહી છે. હાઈસ્કૂલના રિઝલ્ટમાં પણ જાતિગત આધાર પર જાહેર કરવું, ભાજપની નિમ્નસ્તરીય વિચાર દર્શાવે છે. ” આ મામલે મધ્યપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એસ આર મોહંતીએ કૉંગ્રેસના આરોપનું ખંડન કરતા તેને ખોટી ખબર ગણાવી હતી. તેમણે કહ્યું, “આ માત્ર ડેટા છે જે પરીક્ષાના રિઝલ્ટમાંથી કાઢવામાં આવ્યા હતા. કેટેગરી પ્રમાણે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા તેની માહિતી માટે કરવામાં આવ્યું હતું. તમામ બોર્ડ આ પ્રકારે ડેટા તૈયાર કરે છે. બોર્ડ વિદ્યાર્થીઓની માર્કશીટ પર પણ જાતિનો ઉલ્લેખ નથી કરતી. હજુ માર્કશીટ બનીજ નથી તો આ જાતિ આધારિત વિભાજન કઈ રીતે ગણાવી શકાય. ”

ટોપ સ્ટોરી

Weather update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન
‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા અને અપડેટ કરાવવાના નિયમોમાં ફેરફારની તૈયારી, સરકારે આપ્યો પ્રસ્તાવ
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
Embed widget