શોધખોળ કરો

મહારાષ્ટ્રના CMની ગાડીએ અનેક વાર કર્યો ટ્રાફિકના નિયમનો ભંગ, જાણો કેટલો થયો દંડ

મુંબઈઃ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની કારે અનેક વખત ટ્રાફિક નિયમો તોડ્યા હોવાનો અને દંડ ન ભર્યાનો RTIમાં ખુલાસો થયો છે. સીએમની કાર બાંદ્રા વર્લી સી લિંક પર નક્કી કરેલી સ્પીડ કરતાં વધારે ઝડપે દોડી છે. જેના કારણે તેમને 13,000 રૂપિયાનો દંડ ફટકરાવામાં આવ્યો છે, જે હજુ સુધી ભર્યો નથી. બીએમસી સતત મુંબઈમાં ટ્રાફિકનો ભંગ કરનારા લોકોને ચલણ પકડાવે છે. આરટીઆઈમાં સામે આવેલી જાણકારી મુજબ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 13,000 રૂપિયાનો દંડ ભર્યો નથી. બાંદ્રા-વર્લી સી લિંક પર નિર્ધારિત સ્પીડથી વધારે ઝડપે ગાડી ચલાવવા માટે દંડ વસૂલવામાં આવે છે. આઈટીઆઈમાં થયેલા ખુલાસા મુજબ સીએમની કારે ઘણી વખત અહીં નિયમનો ભંગ કર્યો છે. જે બદલ તેમને ચલણ પણ મોકલવામાં આવ્યું છે અને હજુ સુધી દંડ ભર્યો નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશના 20 રાજ્યોમાં હવામાનનો મિજાજ બગડશે: આગામી 48 કલાકમાં ક્યાંક ભારે વરસાદ-કરા તો ક્યાંક હીટવેવની આગાહી

‘આ દેશમાં ફક્ત બે જ ખલનાયક છે: મુસ્લિમો અને...’ - બ્રિજભૂષણ શરણ સિંહનું ચોંકાવનારું નિવેદન

Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો

Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ

YouTube પર જાહેરાત વિના વીડિયોનો માણો આનંદ, 2 મહિના ફ્રીમાં મળી રહી છે આ સેવા, જાણો કેવી રીતે લેશો આ ઓફરનો લાભ

Income Tax Bill: શું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઈન્કમ ટેક્સ ભરી શકાય? જાણો સંપૂર્ણ પ્રોસેસ

IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ

IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!

અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’

ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?

Embed widget