શોધખોળ કરો

Maharashtra: ખેડૂતે શરૂ કરી અનોખી બેંક, લોનમાં લઈ જાવ બકરી અને પરત કરો ચાર બચ્ચા

બકરી પાલનમાં સામેલ પરિવારો પર અભ્યાસ કર્યા બાદ દેશમુખે બકરી બેંક સ્થાપવાનો નિર્ણય લીધો હતો.

મુંબઈઃ સામાન્ય રીતે બેંકમાં લોન લેવા જઈએ ત્યારે વ્યાજ સહિતની રકમ પરત કરવાની હોય છે. પરંતુ મહારાષ્ટ્રના એક વ્યક્તિએ અનોખી બેંક શરૂ કરી છે. જેમાં લોનમાં બકરી આપવામાં આવે છે અને પરત કરવા માટે 40 મહિનામાં ચાર બચ્ચા આપવાના હોય છે.  મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં સાંગવી મોહાડી ગામના 52 વર્ષીય નરેશ દેશમુખે ગોટ બેંક ઓફ કરખેડાની શરૂઆત જુલાઈ 2018માં કરી હતી. જેમાં લોન લેવા ઈચ્છુક ખેડૂતે 1200 રૂપિયાનું રજિસ્ટ્રેશન કરાવીને એગ્રીમેન્ટ કરવાનો હોય છે. જે મુજબ  ખેડૂને એક બકરી આપવામાં આવે છે અને તેણે 40 મહિનાની અંદર 4 બચોળિયા પરત કરવાના હોય છે. આર્થિક રીતે નબળાં લોકો અને બકરી પાલનમાં લાગેલી મહિલાઓ પોતાના બાળકોને શિક્ષિત કરી શકે છે અને ધૂમધામથી લગ્ન કરી શકે તે ધ્યાનમાં આવ્યા બાદ આ વિતાર આવ્યો હતો. Maharashtra: ખેડૂતે શરૂ કરી અનોખી બેંક, લોનમાં લઈ જાવ બકરી અને પરત કરો ચાર બચ્ચા બકરી પાલનમાં સામેલ પરિવારો પર અભ્યાસ કર્યા બાદ દેશમુખે બકરી બેંક સ્થાપવાનો નિર્ણય લીધો. આ ક્ષેત્રને સંગઠિત કરવા લોનની યોજના શરૂ કરી. દેશમુખ તેમની બચતમાંથી 40 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ અને 340 બકરી ખરીદી. જે બાદ 340 બકરી પાલકોનું રજિસ્ટ્રેશન કરીને બકરી ફાળવવામાં આવી. આ યોજના અંતર્ગત બકરી પાલન કરનારી મહિલાને લગભઘ 2.50 લાખ રૂપિયાનો લાભ થશે. દેશમુખના આ પગલાની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 

Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ

વિડિઓઝ

Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા

Embed widget