શોધખોળ કરો

Mann Ki Baat: PM મોદીએ આ સ્વદેશી Apps નો કર્યો ઉલ્લેખ, જાણો દરેક એપની ખાસિયત

પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર app innovation challenge ના results જોઈને તમે જરૂર પ્રભાવિત થશો.

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં વોકલ ફોર લોકલની વાત કરી હતી. મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં નાગરિકોમાં પોતાના દાયિત્વો અહેસાસ છે. પીએમ મોદીએ કેટલીક એપ્સના નામ જણાવ્યા જે ભારતના યુવાઓ ડેવલપ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતીયોના ઈનોવેશન અને સોલ્યૂશન આપવાની ક્ષમતાને દરેક જાણે છે અને જ્યારે સમર્પણ ભાવ હોય, સંવેદના હોય ત્યારે આ શક્તિ વધી જાય છે. આ મહીનાની શરૂઆતમાં દેશના યુવાઓ સામે, એક એપ ઈનોવેશન ચેલેન્જ રાખવામાં આવી. તેમણે કહ્યું બની શકે કે તમે પણ આવુ કંઈક બનાવવા માટે પ્રેરિત થઈ જાવ. જેમાં એક એપ છે કુટુકી કિડ્સ લર્નિંગ એપ. આ બાળકો માટે એક એવી રોચક એપ છે જેમાં ગીત અને સ્ટોરીના માધ્યમથી બાળકો મેથ્સ સાયન્સમાં ઘણુ બધુ શીખી શકે છે. તેમાં એક્ટિવિટીઝ અને રમત પણ છે.
પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર app innovation challenge ના results જોઈને તમે જરૂર પ્રભાવિત થશો. અલગ-અલગ કેટેગરીમાં આશરે બે ડઝન Apps ને award પણ આપવામાં આવ્યા.
વધુ એક app છે, step set go। આ fitness App છે. તમે કેટલુ ચાલ્યા, કેટલી calories burn કરી, આ બધો હિસાબ આ app રાખે છે અને તમને ફીટ રાખવા માટે મોટીવેટ પણ કરે છે. તેમાં chat boat ના માધ્યમથી તમે interact કરી શકો છો અને કોઈપણ સરકારી યોજનાઓ વિશે યોગ્ય જાણકારી મેળવી શકો છો. એ પણ text, audio અને video ત્રણ રીતે.
આજ રીતે એક micro blogging platform ની પણ એપ છે. તેનુ નામ છે કૂ K OO. આ એપમાં આપણે આપણી માતૃભાષામાં text, video અને audio ના માધ્યમથી પોતાની વાત રાખી શકીએ છીએ.
આમાં એક એપ છે, કુટુકી kids learning app. આ નાના બાળકો માટે એવી interactive app છે જેમાં ગીત અને સ્ટોરીના માધ્યમથી બાળકો મેથ્સ અને સાયન્સમાં ઘણુ બધુ શીખી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget