શોધખોળ કરો

ManVsWild મોદીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું 18 વર્ષમાં આ મારું પ્રથમ વેકેશન છે

મોદીએ કહ્યું, મારા જીવનમાં આધ્યાત્મિક દુનિયાનું આકર્ષણ બાળપણથી જ હતું. જે બાદ હું હિમાચલ ગયો, ત્યાંના લોકોને મળ્યો, ઘણો સમય વીતાવ્યો. આજે પણ તે મારી જિંદગીની તાકાત છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીતા ટીવી શો MANvsWILDમાં મોટો ખુલાસો કર્યો હતો. શોના હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે પીએમ મોદીએ તેમના શરૂઆતના જીવન સહિત અનેક મુદ્દે વાત કરી હતી. મોદીએ કહ્યું, મારા જીવનમાં આધ્યાત્મિક દુનિયાનું આકર્ષણ બાળપણથી જ હતું. જે બાદ હું હિમાચલ ગયો, ત્યાંના લોકોને મળ્યો, ઘણો સમય વીતાવ્યો. આજે પણ તે મારી જિંદગીની તાકાત છે. ઘણા એવા તપસ્વી લોકોને મળ્યો જેઓ ખૂબ ઓછા સંસાધનોમાં પણ જીવ્યા. ManVsWild મોદીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું 18 વર્ષમાં આ મારું પ્રથમ વેકેશન છે અમે નાના હતા ત્યારે સાબુના પૈસા નહોતા. શિયાળામાં ઝાકળનો ઉપયોગ અમે સાબુના સ્થાને કરતા હતા.  જે પ્રકૃતિ સાથે અમારો તાલમેલ હતો. હું સ્કૂલ બાદ મારા પિતાને મદદ કરતો હતો. ગ્રિલ્સે મોદીને તેમની જિંદગી અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે આશરે 13 વર્ષ એક રાજ્યનો સીએમ રહ્યો હતો. જે બાદ દેશની જનતાએ પીએમ બનાવી દીધો. જો તમે આને કોઈ વેકેશન કહો તો 18 વર્ષમાં આ મારું પહેલું વેકેશન છે. ManVsWild મોદીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું 18 વર્ષમાં આ મારું પ્રથમ વેકેશન છે શો દરમિયાન ગ્રિલ્સે વાઘને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. જેના પર પીએમે કહ્યું, આ વાઘનો વિસ્તાર છે. ગ્રિલ્સ એક લાકડ અને ચાકુની મદદથી પોતાની સુરક્ષા માટે એક હથિયાર તૈયાર કરે છે. ગ્રિલ્સે કહ્યું, તમે દેશના મહત્વપૂર્ણ વ્યક્તિ છો. તમારી સુરક્ષા મારી પ્રાથમિકતા છે. જેના પર પીએમે કહ્યું, ઈશ્વર પર ભરોસો કરો, તે બધાની મદદ કરે છે. ગ્રિલ્સે પીએમ મોદીને હથિયાર આપીને કહ્યું કે તમારી સુરક્ષા માટે છે. જેના પર મોદીએ કહ્યુંક ,કોઈને મારવા મારા સંસ્કાર નથી પરંતુ સુરક્ષા માટે હું તેને મારી પાસે રાખી લઉ છું. જમ્મુ-કાશ્મીરમાં રહેતા આ ક્રિકેટરના પરિવારનું રક્ષણ કરી રહી છે સેના, પહોંચાડી દવા, જાણો વિગત નાગિન ફેમ ગુજરાતી એક્ટ્રેસ કર્યો પોલ ડાન્સ, જુઓ વીડિયો પૂર્વ ભારતીય બેટ્સમેને કરી ભવિષ્યવાણી, વિરાટ કોહલી વન ડે મેચોમાં ફટકારશે આટલી સદી, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Embed widget