શોધખોળ કરો

LG મારફતે દિલ્લીને બર્બાદ કરવા માંગે છે PM મોદી: અરવિંદ કેજરીવાલ

  નવી દિલ્લી: કેંદ્ર અને દિલ્લી સરકાર વચ્ચેનો સંઘર્ષ હવે વધતો જાય છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે એક વાર ફરીથી પીએમ મોદી પર નિશાન સાંધતા ટ્વિટ કર્યું હતું કે, મોદી ઉપરાજ્યપાલ મારફતે દિલ્લીને બર્બાદ કરવા માંગે છે. કેજરીવાલની આ પ્રતિક્રિયા ઉપરાજ્યપાલ નજીબ જંગના આજના નિર્ણય પછી આવી છે. જો કે, ઉપરાજ્યપાલ નજીબ જંગે દિલ્લી સરકારના હેલ્થ સરકાર અને હેલ્થ સેક્રેટરી તરૂણ સેન અને PWD સેક્રેટરી સર્વજ્ઞ શ્રીવાસ્તવને હટાવી દીધા છે. તેમની જગ્યાએ ચંદ્રાકર ભારતીને હેલ્થ સેક્રેટરી અને અશ્વિની કુમારને PWD સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એલજી સાથે મળીને નિવેદન કર્યું હતું કે હાઈકોર્ટના આદેશ પછી તમામ અધિકાર એલજીના છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ સ્કુલ નિર્માણ અને ફ્લાયઓવરના કામમાં લાગેલા PWD સચિવ અને મોહલ્લા ક્લિનિકના કામમાં લાગેલા હેલ્થ સચિવને હટાવવામાં ન આવે, પરંતુ તેમ છતાં હટાવવામાં આવ્યા હતા. એક અન્ય ટ્વિટમાં તેમને કહ્યું કે શિક્ષા મંત્રી મનીષ સિસોદિયા LG નજીબ જંગના પગમાં પડ્યા કે મોહલ્લા ક્લીનિક અને સ્કુલ બનાવનાર સચિવોને 31 માર્ચ સુધી ન હટાવવામાં આવે.. પરંતુ ઉપરાજ્યપાલ માન્યા નહોતા.

ટોપ સ્ટોરી

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ

જમ્મુ-કાશ્મીરના નૌપોરામાં આતંકી હુમલો, CRPFની ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 જવાન ઘાયલ

એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ

Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો

સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 મા અમદાવાદ, સાણંદ અને સુરતે મારી બાજી, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન બેભાન થઈને ઢળી પડ્યા, એઈમ્સમાં દાખલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

પેટ કમિન્સ સહિત આ 4 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે સનરાઇઝર્સ હૈદરાબાદ, જુઓ લિસ્ટ

ઊર્જા સંકટના આંચકાઓ છતાં ભારત અડગ; દેશના GDP ગ્રોથને લઈને મૂડીઝની મોટી આગાહી

U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય

હાર્દિક પંડ્યાની એન્ટ્રી, હવે પંજાબે IPL 2027 માટે જાહેર કર્યું કેપ્ટનનું નામ

Embed widget