શોધખોળ કરો

કોગ્રેસમાં જોડાશે નવજોતસિંહ સિદ્ધુ, બે દિવસમાં થઇ શકે છે જાહેરાતઃ સૂત્ર

નવજોત સિંહ સિદ્ધુના આવાજ-એ-પંજાબ અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન લગભગ ફાઈનલ છે. તેની જાહેરાત આગામી બે દિવસમાં થઈ શકે છે. કૉંગ્રેસથી જોડાયેલા સુત્રોના મુજબ નવજોત સિંહ સિદ્ધુને લોકસભામાં મેદાનમાં ઉતારવામાં આવશે, જ્યારે તેમના સહયોગી બેંસ બ્રધર્સ, પરગટ સિંહ, નવજોત સિંહ સિદ્ધુના પત્નિ નવજોત કૌરને અમૃતસર વિધાનસભામાંથી મેદાનમાં ઉતારવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે નવજોત સિંહ સિદ્ધુની આવાજ-એ-પંજાબે કૉંગ્રેસ પાસે 11 સીટોની માંગ કરી છે. કૉંગ્રેસ 5 વિધાનસભા અને 1 લોકસભા સીટ પર સહમત જણાઈ રહી છે. આ મામલે જાહેરાત થોડા સમયમાં કરવામાં આવી શકે છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા સિદ્ધુ પર પોતાના રાજકીય કેરીયરનો નિર્ણય કરવાનો દબાવ વધી રહ્યો છે. જેના કારણે તેણે કૉંગ્રેસ સાથે જવાનો નિર્ણય કર્યો છે. કૉંગ્રેસને પણ લાગી રહ્યું ચે કે સિદ્ધુને તેમની સાથે લેવાથી એક તીરથી બે નિશાન લગાવી શકાય છે. સિદ્ધુ જો કૉંગ્રેસની સાથે આવે છે તો  તેની આમ આદમી પાર્ટી સાથે જોડાવાની સંભાવનાઓ પૂરી થઈ જશે. સિદ્ધુના કૉંગ્રેસમાં જોડાવાથી કૉંગ્રેસ પ્રદેશમાં મજબૂત બનશે. કૉંગ્રેસ હાઈ કમાન્ડને લાગી રહ્યું છે કે સિદ્ધુના કૉંગ્રેસમાં આવવાથી પ્રદેશમાં પાર્ટીનું સંતુલન જળવાઈ રહેશે.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ

તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget