શોધખોળ કરો

Navjot Singh Sidhu Walk Out: 10 મહિના બાદ પટિયાલા જેલમાંથી બહાર આવ્યા નવજોત સિંહ સિદ્ધુ, સમર્થકોમાં જોવા મળી ખુશી

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને પટિયાલા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

Navjot Singh Sidhu Walk Out of Jail:  કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને પટિયાલા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ આજે એક વર્ષ પૂર્ણ થવાના લગભગ 48 દિવસ પહેલા જ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જેલની બહાર તેમના સમર્થકોની ભીડ જોવા મળી હતી અને ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શુક્રવારે સિદ્ધુના ટ્વિટર હેન્ડલ પરથી તેમની જેલમાંથી મુક્ત થવાની જાણકારી આપવામાં આવી હતી. નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌરે શુક્રવારે જ બે ઈમોશનલ પોસ્ટ કરી હતી. જે ખૂબ જ વાયરલ થઈ હતી.

જેલના નિયમો મુજબ મુક્ત કરાયા

નવજોત સિંહ સિદ્ધુને 1990ના રોડ રેજ કેસમાં 19 મે 2022ના રોજ કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી. જે બાદ તેમને પટિયાલા જેલમાં રાખવામા આવ્યા હતા. પરંતુ આજથી લગભગ 48 દિવસ પહેલા તેઓને જેલમાંથી મુક્ત કરાયા હતા. જેલના નિયમો અનુસાર કેદીઓને દર મહિને 4 દિવસની રજા આપવામાં આવે છે. એક વર્ષની સજા દરમિયાન સિદ્ધુએ એક પણ દિવસની રજા લીધી ન હતી, જેના કારણે તેમને વહેલા મુક્ત કરવામાં આવ્યા હતા.

પત્નીએ ઈમોશનલ પોસ્ટ કરી

સિદ્ધુની પત્ની નવજોત કૌરે શુક્રવારે કેન્સરના ઓપરેશન માટે જતા પહેલા બે ઈમોશનલ પોસ્ટ કરી હતી. નવજોત કૌરે લખ્યું હતું કે તેમણે સિદ્ધુને પાઠ ભણાવવા માટે ભગવાન પાસે મૃત્યુની માંગ કરી હતી. તેમણે આગળ લખ્યું હતું કે 'તારી રાહ જોઈ, તમને વારંવાર ન્યાયથી વંચિત જોયા. પરંતુ સત્ય એટલું શક્તિશાળી છે કે તે તમારી વારંવાર પરીક્ષા કરે છે. માફ કરશો, તમારી રાહ જોઈ શકતી નથી, કારણ કે આ કેન્સરનું બીજો ઘાતક સ્ટેજ છે. આજે હું સર્જરી માટે જાઉં છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ

Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ

નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો

સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપPatan: વડાવલી ગામમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત | Abp Asmita | 10-2-2025Nadiad Latthakand: નડિયાદમાં લઠ્ઠાકાંડ!, દેશી દારુ પીધા બાદ ત્રણના મોત | Abp Asmita | 10-2-2025Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર કોણ ઉભુ કરે છે જીવનું જોખમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી

SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ

ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?

Happy Teddy Day 2025: વેલેન્ટાઇન વીકમાં કેમ આપવામાં આવે છે ટેડી, જાણો કારણ?

Embed widget