શોધખોળ કરો

ભારતીય વાહનોમાં 100 લિટરથી વધારે ડીઝલ ન ભરો, જાણો ક્યા પાડોશી દેશે આ આદેશ આપ્યો....

કોરોનાને કારણે ભારત નેપાળ સરહદ પર વાહનોનાની અવરજ જવર પર પ્રતિબંધિત છે. માત્ર જરૂરી વસ્તુઓની અવરજવર માટે માન્ય ડોક્યુમેન્ટ સાથે ટ્રકને સરહાદને પેલે પાર અવરજવરની મંજૂરી છે.

નવી દિલ્હઃ નેપાળમાં ભારતથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ હોવાને કારણે નેપાળથી ભારતમાં પેટ્રોલ ડીઝલ લાવવાના અહેવાલને ધ્યાનમાં રાખતા નેપાળ ઓઈલ નિગમે સરહદના જિલ્લાના પેટ્રોલ પંપો માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. આ ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય વાહનોમાં 100 લિટરથી વધારે ડીઝલ ન ભરો. ઉપરાંત ગેલન અથવા કન્ટેનરમાં પણ ડીઝલ પેટ્રોલ આપવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દિશાનિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે સરહદના જિલ્લામાં ઓછામાં ઓછા 5 પેટ્રોલ પંપની રોજ તપાસ થાય અને ત્યાં જોવામાં આવે કે ક્રૂડની કાળાબજારી તો નથી થઈ રહી ને. ભારત તરફ જતા વાહનોની તપાસની વાત પણ તેમાં કહેવામાં આવી છે. જણાવીએ કે, કોરોનાને કારણે ભારત નેપાળ સરહદ પર વાહનોનાની અવરજ જવર પર પ્રતિબંધિત છે. માત્ર જરૂરી વસ્તુઓની અવરજવર માટે માન્ય ડોક્યુમેન્ટ સાથે ટ્રકને સરહાદને પેલે પાર અવરજવરની મંજૂરી છે. ભારતમાં જ્યારથી પેટ્રોલ ડીઝળની કિંમતમાં વધારો થયો છો ત્યારથી એવા અહેવાલ હતા કે નેપાળથી કાળાબજારી કરીને ભારતમાં પેટ્રોલ ડીઝલ વેચવામાં આવે છે. જે ટ્રક ભારતથી જરૂરી વસ્તુ લઈને નેપાળ જઈ રહ્યા છે તે પોતાની ટાંકી ખાલી કરીને નેપાળ જાય છે અને ફુલ કરાવીને પરત ફરે છે. ઉપરાંત બાઈકવાળા પણ આવું કરી રહ્યા છે. આ અહેવાલને પગલે જ હવે નેપાળે કડક નિયમ લાદ્યા છે. જણાવી કે, નેપાળમાં ભારીતય કરન્સી પ્રમાણે પેટ્રોલ 70.31 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 59.69 રૂપિયા પ્રતિ લિટર છે. ભારતના એક રૂપિયા નેપાળના એક રૂપિયા 60 પૈસા બરાબર હોય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget