શોધખોળ કરો

Noida Twin Towers demolition: ટ્વિન ટાવરને તોડવા માટે વપરાયેલ વિસ્ફોટકનો જથ્થો 3 અગ્નિ, 12 બ્રહ્મોસ અને 4 પૃથ્વી મિસાઈલ જેટલો

ટ્વીન ટાવર્સને તોડવા માટે 3,500 કિલોથી વધુ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્વીન ટાવરને ધ્વસ્ત કરવા માટે ઉપયોગમાં લેવાયેલા જથ્થાની સરખામણી ભારતની વિવિધ વિસ્ફોટક મિસાઈલો સાથે કરાઈ રહી છે.

Noida Twin Towers demolition: નોઈડામાં સુપરટેક ટ્વીન ટાવર્સને તોડવા માટે 3,500 કિલોથી વધુ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્વીન ટાવરને ધ્વસ્ત કરવા માટે ઉપયોગમાં લેવાયેલા જથ્થાની સરખામણી ભારતની વિવિધ વિસ્ફોટક મિસાઈલો સાથે કરવામાં આવી રહી છે. આ મજુબ વિસ્ફોટકોનો જથ્થો અગ્નિ-V મિસાઈલના ત્રણ શસ્ત્રો અથવા બ્રહ્મોસ મિસાઈલના 12 અથવા 4 પૃથ્વી મિસાઈલ જેટલો છે.

અગ્નિ-V મિસાઈલઃ
રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રસિદ્ધ કુતુબ મિનાર કરતાં પણ ઊંચા, નોઈડા સેક્ટર 93Aમાં સુપરટેક ટ્વીન ટાવર રૂ. 20 કરોડના ડિમોલિશનના કામમાં કાટમાળ બની ગયું છે. આ બિલ્ડીંગને 3500 કિલોથી વધુના વિસ્ફોટક સાથે ધ્વસ્ત કરવામાં આવી છે. આ કુલ વિસ્ફોટકના જથ્થાને મિસાઈલના વિસ્ફોટકોના જથ્થા સાથે સરખાવીએ તો અગ્નિ-V મિસાઈલનું વજન લગભગ 50,000 કિલોગ્રામ છે. આ મિસાઈલ બે મીટરના વ્યાસ સાથે 1.75 મીટર ઉંચી છે. 1,500-કિલોગ્રામ વોરહેડને મિસાઈલની ટોચ પર મૂકવામાં આવે છે.

આ મિસાઇલ રિંગ લેસર ગાયરોસ્કોપ ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ (NavIC) થી સજ્જ છે જે સેટેલાઇટ માર્ગદર્શન સાથે કામ કરે છે. મિસાઈલ તેના લક્ષ્યને ચોક્કસ ચોકસાઈથી હિટ કરી શકે છે અને તેને મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરી શકાય છે.

બ્રહ્મોસ મિસાઇલઃ
બ્રહ્મોસ 300 કિલોગ્રામ (પરંપરાગત તેમજ પરમાણુ બંને)ના વોરહેડને વહન કરવામાં સક્ષમ છે અને તેની ટોચની સુપરસોનિક ઝડપ મેક 2.8 થી 3 (આશરે ધ્વનિની ઝડપ કરતાં ત્રણ ગણી) છે. આ ફ્લાઇટ ટેસ્ટનું નિરીક્ષણ રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટેશનના તમામ સેન્સર્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ટેલિમેટ્રી, રડાર અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે જે પૂર્વીય કિનારે અને ડાઉન રેન્જના જહાજો પર તૈનાત કરવામાં આવે છે.

પૃથ્વી મિસાઇલઃ
પૃથ્વી એ ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) હેઠળ ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલી સપાટીથી સપાટી પરની ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઈલ (SRBM) છે. તે ભારતના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા તૈનાત કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget