NPR, NRC અને CAA એક સિક્કાની બે બાજુ; વિરોધ કરવાનો અમને ગર્વઃ પી ચિદમ્બરમ
ચિદમ્બરમે કહ્યું, અમે અન્ટી-સીએએ વિરોધને હવા નથી આપી રહ્યા. અમે લોકોને સીએએ સામે ભડકાવી નથી રહ્યા. અમે તેની સામે વિરોધનો મંચ તૈયાર કરી રહ્યા છીએ અને તેના પર અમને ગર્વ છે. જો વિદ્યાર્થીઓ, યુવાઓ, મહિલાઓ અમારું સમર્થન કરી રહ્યા છે અને સડકો પર ઉતરી રહ્યા છે તો તેમાં ખોટું શું છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમે કહ્યું, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR), રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) એક જ સિક્કાની બે બાજુઓ છે. એનપીઆર અને એનઆરસીથી ઓળખ થશે અને બહાર કરી દેવામાં આવશે. NPR સ્પષ્ટ રીતે NRC સાથે સંકળાયેલું છે. ગૃહમંત્રીએ કેમ ન કહ્યું કે અમે NPR કરી રહ્યા છીએ, અમે NRC નહીં કરીએ.P. Chidambaram, Congress to ANI: They (BJP) must also say we are not doing NRC because we have bitter experience of Assam NRC. When we did NPR 2010, there was no Assam NRC. We did not have bitter experience of more than 19 lakh people being declared stateless. https://t.co/uAMf2vbyW0
— ANI (@ANI) January 4, 2020
એનપીઆરની સામગ્રી અમે તૈયાર કરી હતી અને તેઓ જે કરી રહ્યા છે તે અલગ છે. અમે આશરે 15 સવાલ પૂછ્યા હતા. તેમણે તમારું રહેઠાણ, તમારા માતા-પિતાનું જન્મસ્થાન, તમારા ડ્રાઇવરનો લાયસન્સ નંબર, વોટર આઇડી અને આધાર અંગેના વધુ 6 સવાલ ઉમેર્યા છે. તેઓ આ વાતો કેમ પૂછી રહ્યા છે?P. Chidambaram to ANI: The elephant in the room is 19 lakh, six thousand, six hundred and fifty seven. Why do you ignore that elephant? That elephant is sitting there. In the face of that elephant, you see that elephant and you pretend that there is no problem. pic.twitter.com/Cx94jQCDAb
— ANI (@ANI) January 4, 2020
કોંગ્રેસ પાર્ટીના આગામી અધ્યક્ષને લઈ પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા ચિદમ્બરમે કહ્યું, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કોણ હોવા જોઈએ તે કાર્યકર્તાઓએ નક્કી કરવાનું છે, નહીં કે બહારના લોકો કે મીડિયાએ. જે અમારા કાર્યકર્તાઓને સ્વીકાર્ય હોય તેને જ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પસંદ કરીશું. આ સ્પષ્ટ રીતે આંતરિક મામલો છે. શ્રીલંકા સામે પ્રથમ ટી-20 પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, કોહલીને ડાબા હાથમાં થઈ ઈજા, જાણો વિગત ‘સ્વિંગના સુલતાન’ ઈરફાન પઠાણનો આ રેકોર્ડ તોડવો છે મુશ્કેલ, જાણો વિગતે BJP સાંસદની ઓવૈસીને ધમકી, કહ્યું- ‘ક્રેનથી ઉલટો લટકાવીને કાપી નાંખીશ તારી દાઢી’P Chidambaram to ANI: The content of NPR we did&what they're doing are different. We asked about 15 fields. They added 6 fields about your last place of residence, place of birth of your father&mother, your driver’s licence number,voter ID&Aadhar. Why're they asking these things? pic.twitter.com/3Nb9UqU1gs
— ANI (@ANI) January 4, 2020