શોધખોળ કરો

બુરહાન વાનીને લઈને PAK પર વરસ્યા સુષમા સ્વરાજ, કહ્યું- આંતરિક મામલામાં દખલગીરી મંજૂર નથી

નવી દિલ્લી: ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપથી પાકિસ્તાન બાજ આવી રહ્યું નથી. હિજબુલ કમાંડર બુરહાની વાનીના એકાઉંટરને લઈને પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ ઈસ્લામાબાદમાં ઘણાં મુખ્ય દેશોના રાજદૂતો સાથે વાતચીત કરી છે. પાડોશી દેશની આ હરકત પર ભારતે વિરોધ નોંધાવ્યો છે અને પાકિસ્તાનને ભારતના આંતરિક મામલામાંથી દૂર રહેવાની કડક ચેતવણી આપી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં કહ્યું કે ભારતને આતંકવાદના વખાણ મંજૂર નથી. આઠ જુલાઈએ હિજબુલ આતંકી બુરહાન વાનીના મૃત્યું પછી પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ સુરક્ષા પરિષદની સ્થાઈ સભ્યો ચીન, ફ્રાંસ, બ્રિટેન અને અમેરિકા સહિત યુરોપીય સંઘ, ઈસ્લામિક સહયોગ સંગઠન અને પાડોશી દેશોના રાજદૂતો સાથે વાતચીત કરી હતી. આવું કરીને પાકિસ્તાન ભારતના આંતરિક મામલામાં દખલગીરી કરી રહ્યું છે. વિદેશ મંત્રીએ જણાવ્યું, ‘પાકિસ્તાને આઠ જુલાઈથી જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ભારતીય અધિકારીઓ પર માનવધિકારના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારત પાકિસ્તાનની આ પ્રકારની કાર્યવાહીને પુરી રીતે નકારે છે.’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

Embed widget