શોધખોળ કરો

36માં દિવસે J&Kમાં કર્ફ્યૂ, ઘાટીની સ્થિતિ અંગે આજે પીએમ મોદીએ બોલાવી સર્વપક્ષીય બેઠક

નવી દિલ્લી: કશ્મીરની હાલત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સર્વપક્ષીય બેઠક કરશે. બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત વિવિધ રાજકિય દળોના નેતા હાજર રહેશે. હેઠક આજે બપોરે 12 પછી સંસદ ભવનમાં શરૂ થશે. બેઠકમાં રાજ્યની સ્થિતિ અંગે વિભિન્ન પક્ષો સાથે વિસ્તારથી ચર્ચા કરશે. કશ્મીરમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ કશ્મીર મોકલવા અંગે આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. કશ્મીરની હાલત સામાન્ય બનાવવા માટે હવે શપં કરવું તે અંગે પક્ષોના સૂચન પર ચર્ચા કરી આગળની રણનીતિ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કશ્મીરમાં 8 જુલાઈના રોજ આતંકવાદી બુરહાન વાની એન્કાઉંટરમાં ઠાર મરાયા બાદ હિંસા સળગી ઉઠી હતી. જે બાદ ત્યાં તણાવગ્રસ્ત માહોલ છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 50થી વધારે વ્યક્તિઓની મોત થઈ છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાટીમાં છેલ્લા 36 દિવસથી કર્ફ્યૂ લાગેલો છે. આ અંગે સંસદમાં પણ મુદ્દો ઉઠ્યો હતો અને ચર્ચા થઈ હતી.

ટોપ સ્ટોરી

રેલવેનો મોટો આદેશ, ટ્રેનમાં રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ રહેશે બંધ, જાણો કારણ

Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન

રામલીલા મેદાનમાં કોંગ્રેસની મહારેલીને લીલી ઝંડી: દિલ્હી પોલીસે મંજૂરી સાથે મૂકી કડક શરતો

વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ

Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા

Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો

NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોને મળશે સસ્તા લોકલ પાસ

ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો

Embed widget