શોધખોળ કરો

PM મોદી નવેમ્બરમાં જશે જાપાન, વાર્ષિક શિખર બેઠકમાં આપશે હાજરી

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 11 અને 12 નવેમ્બર જાપાનની યાત્રા પર જવાની સંભાવના છે, તે દરમિયાન જાપાન પ્રધાનમંત્રી શિંજો આંબે સાથે વાર્ષિક શિખર બેઠકમાં બંને દેશો વચ્ચે એસૈન્ય પરમાણુ ઉર્જા સહયોગ કરાર થવાની સંભાવના છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ પ્રધાનમંત્રી મોદી 11 અને 12 નવેમ્બરે જાપાનની રાજધાની ટોકયો જવાના છે. તેઓ જાપાનના સમ્રાટ અકીહીતો અને પ્રધાનમંત્રી શિંજો આંબે સાથે મુલાકાત કરશે, આંબે સાથેની ભારત-જાપાન વાર્ષિક શિખર બેઠકમાં હાજરી આપશે, જેમાં બંને દેશો સાથે જોડાયેલા હિત તેમજ ક્ષેત્રિય તેમજ વૈશ્ર્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રા નરેદ્ર મોદીની આ બીજી જાપાન યાત્રા છે. પ્રધાનમંત્રી આ પહેલા સપ્ટેમ્બર 2014માં જાપાનની યાત્રા પર ગયા હતા, જ્યારે ડિસેમ્બરમાં આંબે ભારતની યાત્રા પર આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ સપ્ટેમ્બર 2014મા ભારતના સંબંધો વિશેષ રણનીતિક તેમજ વૈશ્ર્વિક સ્તર પર લાવવાનો નિર્ણય કર્યો અને ગયા વર્ષે ભારતના પ્રશાંત ક્ષેત્રમા તેમજ વિશ્ર્વમાં શાંતિ અને સમૃધ્ધિના એક સ્તર પર કામ કરવાની યોજનાની જાહેરાત કરી હતી. સુત્રોની જાણકારી મુજબ બંને દેશો વચ્ચે અસૈન્ય પરમાણુ સહયોગ પર વાતચીત થઈ રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે મોદીની આ યાત્રા દરમિયાન કોઈ નિર્ણય સામે આવશે. સુત્રોની જાણકારી મુજબ જાપાન ભારતની પાણી અને હવામાં ચાલનારા એમ્ફિબિયન વિમાન યૂએસ-2 ની ખરીદીને મંજુરી આપી શકે છે.

ટોપ સ્ટોરી

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

દીકરીના જન્મના 24 કલાકમાં જ પિતાને લાગી ₹1.5 કરોડની લોટરી, દીકરીનું નામ રાખ્યું 'બરકત'

PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ

Embed widget