શોધખોળ કરો
PM મોદીએ જમશેદપુરમાં ટાટાના ગુજરાત કનેકશનનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું
મોદીએ કહ્યું, જમશેદપુર આવવાનું અનેક વખત સૌભાગ્ય મળ્યું પરંતુ પ્રધાનમંત્રી બન્યા બાદ આ મારો બીજો જમશેદપુર પ્રવાસ છે.

જમશેદપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમશેદપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા. ઉપરાંત ટાટાના ગુજરાત કનેકશનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું, આજની આ રેલીનો વિશાળ નજારો બતાવે છે કે સ્પષ્ટ બહુમત સાથે બીજેપીની સરકાર બનશે. ઝારખંડમાં જ્યાં જ્યાં જવાનો મોકો મળ્યો છે ત્યાં આટલી મોટી સંખ્યામાં જન આશીર્વાદ માટે અહીંની ભૂમિને નમન કરું છું.आयुष्मान योजना जो दुनिया की सबसे बड़ी स्वास्थ्य बीमा योजना है, उसकी शुरुआत का गौरव झारखंड के खाते में है।
देश के किसान को, खेत मजदूर को, छोटे दुकानदार के लिए 60 साल की उम्र के बाद निश्चित पेंशन योजना की शुरुआत का गौरव भी झारखंड को मिला है: पीएम मोदी #मोदी_संग_झारखण्ड pic.twitter.com/lz8wpS0OJG — BJP (@BJP4India) December 3, 2019
આઝાદી બાદથી હિન્દુસ્તાનના દરેક ખૂણામાં જમ્મુ-કાશ્મીર અને કલમ 370ની ચર્ચા ચાલતી હતી. બંધારણમાં 370ને અસ્થાયી લખી હતી પરંતુ એક ટોલી તેને સ્થાયી કરવામાં લાગી હતી. કોઈ તેને હાથ લગાવવા તૈયાર નહોતું પરંતુ દેશની જનતાએ મોદીને આકરા નિર્ણયો લેવા માટે મોકલ્યો છે. હું રાજનીતિમાં હિસાબ નથી કરતો માત્ર દેશનીતિને જોઉ છું. આ માટે દાયકાઓથી લટકેલી 370 ખતમ થઈ શકી.राज्य को देश और दुनिया में पहचान दिलाने का श्रेय आपको और रघुवर दास जी को है।
आज झारखंड की बुलंद पहचान देश और दुनिया में है। लेकिन 5 साल पहले यहां क्या स्थिति थी? कांग्रेस और JMM के राज में यहां से सिर्फ और सिर्फ भ्रष्टाचार और लूट की खबरें आती थीं: पीएम मोदी #मोदी_संग_झारखण्ड — BJP (@BJP4India) December 3, 2019
પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું, તમારી સાથે મારો જૂનો સંબંધ છે. જ્યારે પણ જમશેદપુર આવું ત્યારે સ્વાભાવિક રીતે ટાટા પરિવારની યાદો ગુજરાત સાથે સંકળાયેલી છે તેથી તેનું સ્મરણ થવું સ્વાભાવિક છે. આજે હું આ શહેરને ચમકાવીને સામે લાવનારા જમશેદજી નુસેરવાન ટાટાને પ્રણામ કરું છું અને મારો તો એક પ્રકારે સીધો સંબંધ છે. કારણકે ટાટા પરિવાર ગુજરાત સાથે સંબંધ ધરાવે છે અને આજે પણ નવસારીમાં તેમનું ઘર છે.सिर्फ 15 साल में झारखंड ने 10 बार मुख्यमंत्रियों को बदलते देखा है।
मैं गुजरात में 13 साल तक अकेला मुख्यमंत्री रहा। इस स्थिरता का परिणाम है कि आज गुजरात कहां से कहां पहुंच गया है: पीएम मोदी #मोदी_संग_झारखण्ड — BJP (@BJP4India) December 3, 2019
જૂનાગઢઃ કેશોદ અને માળીયા હાટીનામાં કમોસમી વરસાદ; ઘઉં, ડુંગળીના પાકને ભારે નુકસાનની ભીતિ અમરેલીઃ પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર લગાવાયું એક નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોનું બોલિંગ આક્રમણ છે શ્રેષ્ઠ ? રિકી પોન્ટિંગે આપ્યો આવો જવાબ, જાણો વિગતેभारत में ही बने स्टील से आज रेलवे ट्रैक, मेट्रो ट्रैक और वंदे भारत एक्सप्रेस जैसी आधुनिक ट्रेनें बन रही हैं।
आने वाले समय में स्टील की मांग और उत्पादन और तेज होने वाला है। इससे झारखंड में स्टील उद्योग के विस्तार की पूरी संभावना है: पीएम मोदी #मोदी_संग_झारखण्ड — BJP (@BJP4India) December 3, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
બિઝનેસ
Advertisement