શોધખોળ કરો

PM મોદીએ કર્યું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું ઉદ્ઘાટન, કહ્યું-અર્થવ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થામાં લાવશે મોટું પરિવર્તન

નવી દિલ્હી: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કનું આજે વિધિવત શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક' (આઇપીપીબી)નું ઉદ્ઘાટન કર્યું છે. આઇપીપીબીની દેશભરમાં 650 શાખાઓ અને 3250 કેન્દ્ર એક્સેસ પોઈન્ટ હશે. પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા પોસ્ટમેન ઘર ઘર સુધી બેન્કિંગ સેવા પહોંચાડવાનું કામ કરશે. તેનાથી ગ્રાહકોને ત્રણ પ્રકારના સેવિંગ એકાઉન્ટ ઝીરો બેલેન્સ પર ખોલવાની સુવિધા મળશે. પીએમ મોદીએ કહ્યું કે, ઇન્ડિયા પોસ્ટ બેન્ક દેશની અર્થવ્યવસ્થામાં અને સામાજિક વ્યવસ્થામાં મોટું પરિવર્તન લાવશે. આજનો દિવસ બેન્કિંગ સુવિધા માટે ઐતિહાસિક રહેશે. બેંક તમારા દરવાજા સુધી પહોંચાડવાનો યોજના સાકાર થવા જઈ રહી છે. દેશભરમાં પોસ્ટ સેવકો અને પોસ્ટમેન દ્વારા પેમેન્ટ બેન્કની સુવિધા સામાન્ય જનતાને મળવાની છે. આખા દેશમાં તમામ 1.55 લાખ પોસ્ટઓફિસ 31 ડિસેમ્બર, 2018 સુધી આઇપીપીબી સાથે જોડાઇ જશે. આઇપીપીબી બચત અને ચાલુ ખાતાઓ, મની ટ્રાન્સફર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, બિલ અને યુટિલિટી પેમેન્ટ્સ અને એન્ટરપ્રાઇઝ તેમજ કમર્શિયલ પેમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. આ સુવિધાઓ તેમજ તેની સાથે જોડાયેલી અન્ય સંબંધિત સેવાઓને બેંકના અત્યાધુનિત પ્રૌદ્યોગિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બહુ-વિકલ્પ માધ્યમો (કાઉન્ટર સેવાઓ, માઇક્રો એટીએમ, મોબાઇલ બેંકિંગ એપ, એસએમએસ અને આઇવીઆર) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભારતીય પોસ્ટ વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે. તેમાં તમે સેવિંગ્સ અકાઉન્ટની સાથે કરંટ અકાઉન્ટ પણ ખોલાવી શકો છો. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તમને બચતખાતા પર વધુ વ્યાજ તો આપશે જ સાથે તે તમને ડોરસ્ટેપ બેંકિંગ સુવિધા પણ આપશે. તેનો અર્થ એ છે કે હવે તમે તમારા ઘરે બેસીને જ બેંક અકાઉન્ટ ખોલાવી શકશો.

ટોપ સ્ટોરી

Cyclone Arnab: વાવાઝોડું અર્નબ બન્યું ઘાતક, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ખેડૂતો સાવધાન
Cyclone Arnab: વાવાઝોડું અર્નબ બન્યું ઘાતક, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ખેડૂતો સાવધાન
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર

વિડિઓઝ

Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ
રેપો રેટ વધારીને 6.25% કરી દેશે RBI! વધશે EMI- ડ્યુશ બેંકનો મોટો દાવો
રેપો રેટ વધારીને 6.25% કરી દેશે RBI! વધશે EMI- ડ્યુશ બેંકનો મોટો દાવો
Embed widget