શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
1 નવેમ્બરે પંજાબમાં PM મોદી કરશે મેગા રેલી, શાહ- જેટલી પણ રહેશે હાજર
![1 નવેમ્બરે પંજાબમાં PM મોદી કરશે મેગા રેલી, શાહ- જેટલી પણ રહેશે હાજર Pm Narendra Modi To Address A Mega Rally In Punjab On 1st November Which Is Punjab Haryana Day 1 નવેમ્બરે પંજાબમાં PM મોદી કરશે મેગા રેલી, શાહ- જેટલી પણ રહેશે હાજર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/13155859/modi24.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: પંજાબ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદી રાજ્યમાં મેગા રેલી કરવા જઈ રહ્યા છે. એક નવેમ્બરે પીએમ મોદી પંજાબના લુધિયાનામાં આ મેગા રેલીને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે એક નવેમ્બરે પંજાબ-હરિયાણા દિવસ પણ મનાવવામાં આવે છે. એક અનુમાનના મતે પીએમની આ રેલીમાં 50 હજારથી વધારે લોકો હાજર રહેશે.
યૂપીમાં બીજેપી પોતાની વિધાનસભાની ચૂંટણીને લઈને પહેલાથી બિગુલ ફૂંકી ચૂક્યું છે. પરંતુ માનવામાં આવે છે કે એક નવેમ્બરે થનાર પીએમ મોદીની મેગા રેલીથી બીજેપી-અકાલી દળ મળીને પંજાબમાં સત્તાવાર રીતે ચૂંટણી અભિયાનનો શંખનાદ કરશે.
પીએમ મોદીની રેલી પહેલા 31 ઓક્ટોબરે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પંજાબ પહોંચશે. શાહની સાથે નાંણા મંત્રી અરૂણ જેટલી પણ પંજાબ પહોંચે તેવી જાણકારી મળી રહી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)