શોધખોળ કરો

ભારતમાં કોરોનાનો 100% ખાત્મો ક્યારે થશે? રિસર્ચમાં 18 જૂન સુધીની થઇ ભવિષ્યવાણી, વાંચો રિપોર્ટ

ભારતમાં કોરોનાની ભવિષ્યને લઇને બે મોટી ભવિષ્યવાણી - પહેલી સિંગાપુર યૂવિવર્સિટી ઓફ ટેકનોલૉજી એન્ડ ડિઝાઇને કરી છે, અને બીજી ખુદ ભારત સરકારની છે

નવી દિલ્હીઃ કોરોના મહામારી પર બે મોટી ભવિષ્યવાણઈ કરવામાં આવી છે, આ ભવિષ્યવાણીનો આધાર કોરોના સાથે જોડાયેલા ડેટા અને ગહન રિસર્ચ છે. આ ભવિષ્યવાણીનો સાર એ છે કે ભારતમાં આગામી મહિને એટલે કે મેમાં કોરોનાનો પ્રકોપ ખુબ ઓછો થઇ જશે. બધુ બરાબર થશે તો 18 જૂન સુધી દેશને કોરોનાથી મુક્તિ મળી જશે. ભારતમાં કોરોનાની ભવિષ્યને લઇને બે મોટી ભવિષ્યવાણી - પહેલી સિંગાપુર યૂવિવર્સિટી ઓફ ટેકનોલૉજી એન્ડ ડિઝાઇને કરી છે, અને બીજી ખુદ ભારત સરકારની છે. બન્નેએ પોતાના રિસર્ચના હિસાબ પ્રમાણે મે મહિનામાં ભારત માટે શુભ સમાચાર લઇને આવ્યા છે. મે મહિનામાં કોરોના મહામારીથી મુક્તિ મળી જશે. ભારતમાં કોરોનાનો 100% ખાત્મો ક્યારે થશે? રિસર્ચમાં 18 જૂન સુધીની થઇ ભવિષ્યવાણી, વાંચો રિપોર્ટ પહેલી ભવિષ્યવાણી- 18 જૂન સુધી કોરોના મુક્ત થશે ભારત સૌથી પહેલા SUTD એટલે કે સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલૉજી એન્ડ ડિઝાઇનની ભવિષ્યવામી છે, આ ભવિષ્યવાણી અનુસાર, ભારતમાં 21 મે સુધી કોરોના 97 ટકા સુધી ખતમ થઇ શકે છે. એટલુ જ નહીં સ્ટડી અનુસાર ભારત સંક્રમણથી પુરેપુરુ 18 જૂન સુધી ખતમ થવાનુ અનુમાન છે. આ સ્ટડીમાં વાયરસ ફેલાવવાની સ્પીડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પરથી ડેટા એકઠો કરવામાં આવ્યો છે. સ્ટડીન અનુસાર દુનિયામાંથી વાયરસને 100 ટકા ખતમ થવામાં 8 ડિસેમ્બર સુધીનો સમય લગી શકે છે. સિંગાપુર યુનિવર્સિટીની આ ભવિષ્યવાણી કેટલી સાચી છે, એ તો સમય પર જ ખબર પડશે. ભારતમાં કોરોનાનો 100% ખાત્મો ક્યારે થશે? રિસર્ચમાં 18 જૂન સુધીની થઇ ભવિષ્યવાણી, વાંચો રિપોર્ટ બીજી ભવિષ્યવાણી- 16 મે સુધી નીચા સ્તરે પહોંચી જશે કોરોનાને લઇને ભારત સરકાર તરફથી ગણતરી રજૂ કરવામાં આવી છે. આ આંકડા પ્રમાણે લૉકડાઉનના પહેલા અઠવાડિયા (24-30 માર્ચ) દરમિયાન કોરોના સંક્રમણના મામલા 5.2 દિવસમાં ડબલ થઇ રહ્યા હતા, બીજા અઠવાડિયા (31 માર્ચ-6 એપ્રિલ) દરમિયાન કેસ વધવાની સ્પીડ થોડી વધી, અને આ 4.2 દિવસમાં ડબલ થવા લાગી. ત્રીજા અઠવાડિયા (7-13 એપ્રિલ)માં 6 દિવસમાં તો ચોથા અઠવાડિયા (14-20 એપ્રિલ)માં કેસો ડબલ થવાની સ્પીડ 8.6 દિવસની થઇ ગઇ. આ પછી 21 એપ્રિલથી શરૂ થયેલા પાંચમા અઠવાડિયામાં અત્યાર સુધી આંકડા બતાવે છે કે કોરોના સંક્રમણના કેસો 10 દિવસમાં ડબલ થઇ રહ્યાં છે. ભારત સરકારના આ આંકડાકીય ગણિત પ્રમાણે કોરોના મહામારીને ચરમ પર પહોંચતા 30 એપ્રિલની તારીખ બતાવવામાં આવી છે. જો ફરીથી ઝડપ પકડશે તો આ 16 એપ્રિલ સુધી નીચા સ્તરે પહોંચી જશે. આ બન્ને સ્ટડી પ્રમાણે ભારત કોરોના વાયરસ પર મે મહિના સુધીમાં જીત મેળવી લે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Assam Flood Update: આસામમાં પૂરથી ભારે તબાહી! મૃત્યુઆંક 75 પર પહોંચ્યો, 3 લાખથી વધુ પ્રભાવિત
Assam Flood Update: આસામમાં પૂરથી ભારે તબાહી! મૃત્યુઆંક 75 પર પહોંચ્યો, 3 લાખથી વધુ પ્રભાવિત
દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ
દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Embed widget