શોધખોળ કરો

રાષ્ટ્રપતિએ ટ્રિપલ તલાક કાયદાને આપી મંજૂરી, આ દિવસથી દેશભરમાં થશે લાગુ

બે દિવસ અગાઉ લોકસભા બાદ રાજ્યસભામાં પણ ટ્રિપલ તલાક પાસ થયુ હતુ. બિલના પક્ષમાં 99 અને વિપક્ષમાં 84 મત પડ્યા હતા

  નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદે ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપી દીધી છે. આ  મંજૂરી સાથે જ દેશમાં ટ્રિપલ તલાક કાયદો 19 સપ્ટેમ્બર 2018માં લાગુ થઇ જશે. નોંધનીય છે કે મંગળવારે રાજ્યસભામાંથી ટ્રિપલ તલાક પાસ થયુ હતું. ત્યારબાદ તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. બે દિવસ અગાઉ લોકસભા બાદ રાજ્યસભામાં પણ ટ્રિપલ તલાક પાસ થયુ હતુ. બિલના પક્ષમાં 99 અને વિપક્ષમાં 84 મત પડ્યા હતા. ત્યારબાદ આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવવામાં આવ્યુ હતું. આ અગાઉ રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલને સિલેક્ટ કમિટિ પાસે મોકલવાનો પ્રસ્તાવ વોટિંગ બાદ ફગાવી દેવાયો હતો. પ્રસ્તાવના પક્ષમાં 84 અને વિપક્ષમાં 100 મત પડ્યા હતા. બિલના વિરોધ કરનારી પાર્ટીઓએ વોટિંગ દરમિયાન રાજ્યસભામાંથી વોકઆઉટ કરી ગઇ હતી. આ બિલમાં ટ્રિપલ તલાકને ગેર બંધારણીય ગણાવતા ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઇઓ સામેલ છે. કાયદો લાગુ થતા મૌખિક અથવા કોઇ અન્ય માધ્યમથી પતિ જો એકવારમાં પોતાની પત્નીને ટ્રિપલ તલાક આપે છે તો તે ગુનાની શ્રેણીમાં આવશે. ટ્રિપલ તલાક આપવા પર પત્ની પોતે અથવા તેનો સંબંધી કેસ દાખલ કરી શકે છે. એક સમયમાં ટ્રિપલ  તલાક આપવા પર પતિને ત્રણ વર્ષની કેદ અને દંડ બંન્ને થઇ શકે છે. મેજીસ્ટ્રેટ કોર્ટ  તેને જામીન આપી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget