શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સંસદમાં PM મોદીને મળ્યો એક નાનકડો ‘ખાસ દોસ્ત’, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર
પીએમ મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ અવાર નવાર સામે આવે છે. ઘણીવાર તેઓ કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલ તોડીને બાળકોને મળવા પહોંચી જાય છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાળકો પ્રત્યે ખૂબજ લગાવ છે તે જગ જાહેર છે. પીએમ મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ અવાર નવાર સામે આવે છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહે છે. ત્યારે આજે પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સાથે એક બાળકની તસવીર શેર કરી છે. જેમાં તેઓ નાના બાળકને વહાલ કરતા નજર આવી રહ્યાં છે.
આ તસવીરના કેપ્શનમાં લખ્યું કે ‘ખૂબજ ખાસ દોસ્ત આજે મને સાંસદમાં મળવા આવ્યો.’ જણાવી દઈએ કે આ બાળક મધ્ય પ્રદેશના રાજ્યસભા સાંસદ સત્યનારાયણ જટિયાનો પૌત્ર છે.
વડાપ્રધાન મોદી આ પહેલા પણ બાળકો સાથેની તસવીર શેર કરતા રહે છે. તેઓએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના પરિવાર સાથેની તસવીર પણ શેર કરી હતી. જેમાં પીએમ મોદી બાળકના કાન પકડીને વહાલ કરતા નજર આવ્યા હતા.View this post on Instagram
નહેરમાંથી પાણી ચોરતા પહેલા ચેતજો, પકડાશો તો સરકાર કરશે આટલો દંડ ને સજા, જુઓ વીડિયોI hope PM @JustinTrudeau and his family had a very enjoyable stay so far. I particularly look forward to meeting his children Xavier, Ella-Grace, and Hadrien. Here is a picture from my 2015 Canada visit, when I'd met PM Trudeau and Ella-Grace. pic.twitter.com/Ox0M8EL46x
— Narendra Modi (@narendramodi) February 22, 2018
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion