શોધખોળ કરો
Advertisement
‘હું પાકિસ્તાનથી નિરાશ છું, ભારત મને નાગરિકત્વ આપે,’- હત્યા પહેલા કંદિલે કર્યુ હતું ટ્વિટ
નવી દિલ્લી: પાકિસ્તાની મોડેલ-અભિનેત્રી અને સોશિયલ મીડિયા સેલિબ્રિટી કંદિલ બલોચ ઓનર કિલિંગનો ભોગ બની હતી. પાકિસ્તાનમાં કંદિલના ભાઈએ જ તેની ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી.
કંદિલના થોડા સમય પહેલાના ટ્વિટ જોતા સ્પષ્ટ થાય છે કે તેના જીવનમાં કંઈ બરાબર નહોતું.
કંદિલ, જેના બોલ્ડ વીડિયો ફેસબુક પર ખુબ ફેમસ થયા હતા, તેણે થોડા દિવસ પહેલા ડિપ્રેસિંગ ટ્વિટ કર્યા હતા.
એક ટ્વિટમાં તેણે એકબીજાની મદદમાં ઉભા થવાની વાત કરી હતી.Life has taught me lessons in a early age...My Journey from a girl to a SELF DEPENDENT WOMEN was not easy.#Qandeel pic.twitter.com/Mwyn4UC32z
— Qandeel Baloch (@QandeelQuebee) 14 July 2016
As a women we must stand up for ourselves..As a women we must stand up for each other...As a women we must stand... https://t.co/v8XoETLh8A — Qandeel Baloch (@QandeelQuebee) 14 July 201626 માર્ચના એક ટ્વિટમાં કંદિલે પીએમ મોદીને વિનંતી કરી હતી કે તેને ભારતનું નાગરિકત્વ આપવામાં આવે કેમકે તે પાકિસ્તાનથી નિરાશ છે. પોલીસના જણાવ્યા મુજબ કંદિલના ભાઈએ તેને મારી નાખતા પહેલા ફરેસબુક પોસ્ટ અને વીડિયો અંગે તેને ધમકાવતો હતો. કંદિલની હત્યા બાદ તેનો ભાઈ ફરાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion