શોધખોળ કરો

Radhika Merchant: જાણો કોણ છે રાધિકા મર્ચન્ટ, જેને બનવા જઇ રહી છે અંબાણી પરિવારની પુત્રવધુ

રાધિકા મર્ચન્ટ વિશે બહુ ઓછા લોકો જાણે છે, તે ખરેખરમાં મુકેશ અંબાણીના નજીકના મિત્ર વીરેન મર્ચન્ટની દીકરી છે,

Radhika Merchant Anant Ambani Roka: આજે ગુરુવારે દેશના મોટા બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની સગાઇ રાધિક મર્ચન્ટ સાથે થઇ ગઇ છે. બન્નેના રોકા શ્રીનાથજી મંદિરમાં સંપન્ન થયા, આ પછી પરિમલ નથવાણીએએ ખાસ તસવીર શેર કરી જેમાં અનંત અને રાધિકા બન્નેના ચહેરા પર સ્પષ્ટ રીતે ખુશી દેખાઇ રહી હતી, પરંતુ હાલમાં ચર્ચા ચાલી રહી છે, કે મુકેશ અંબાણીના ઘરની નાની વહુ બનવારી છોકરી રાધિકા મર્ચન્ટ છે કોણ ?

જાણો કોણ રાધિકા મર્ચન્ટ ? 
રાધિકા મર્ચન્ટ વિશે બહુ ઓછા લોકો જાણે છે, તે ખરેખરમાં મુકેશ અંબાણીના નજીકના મિત્ર વીરેન મર્ચન્ટની દીકરી છે, અનંત અબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા કેટલાય વર્ષોથી એકબીજાને જાણે છે, અને રિલેશનશીપમાં પણ છે. રાધિકા મર્ચન્ટ આ વર્ષે ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેના અરંગેત્રમ સમારોહ ભવ્યતાની સાથે મુકેશ અંબાણીએ આયોજિત કર્યો.

રાધિક મર્ચન્ટના પરિવારની વાત કરીએ તો, તે મુકેશ અંબાણીના દોસ્ત વીરેન મર્ચેન્ટની દીકરી છે, અને વીરેન મર્ચન્ટ અત્યારે એનકૉર હેલ્થકેરના સીઇઓ છે. રાધિક મર્ચન્ટના માતાનુ નામ શાઇલા મર્ચન્ટ છે. 

રાધિકા મર્ચન્ટના એજ્યૂકેશનની વાત કરીએ તો, તે ઇકોનૉમિક્સમાં બેચલર્સની ડિગ્રી પુરી કરી ચૂકી છે. તેના આ ડિગ્રી ન્યૂયૉર્કમાંથી મેળવી છે. આની સાથે તે એક જાણીતી ક્લાસિકલ ડાન્સર પણ છે. તેને ભારત ઉપરાંત અન્ય દેશોમાં ક્લાસિકલ ડાન્સમાં પણ ભાગ લીધો છે. તેને ગુરુ ભાવના ઠક્કર પાસેથી નૃત્યનું શિક્ષણ લીધુ છે.

અનંત અંબાણીની રોકા સેરેમની રાધિકા મર્ચન્ટ સાથે સંપન્ન

છેલ્લા કેટલાય મહિનાઓથી આ સગાઇને લઇને કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા, જે હવે સાચી સાબિત થઇ છે, હવે જલદી રાધિક મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહુરાણી બનવાની છે. અનંત અને રાધિકાના રોકા શ્રીનાથજી મંદિરમાં સંપન્ન થયા છે.

અંબાણીના નજીકના પૉલિટિશીયલ અને બિઝનેસમેન પરિમલ નથવાણીએ ટ્વીટર પર આ તસવીર શેર કરી છે. સામે આવેલી તસવીર ખુબ વાયરલ થઇ રહી છે. જલદી જ અંબાણી પરિવાર તેમના લગ્નની તારીખોનું પણ એલાન કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget