શોધખોળ કરો

HAL ના કર્મચારીઓ ઇચ્છે છે કે રક્ષા મંત્રી તેમની માફી માંગે: રાહુલ ગાંધીનો દાવો

નવી દિલ્હી: રાફેલ વિવાદ વચ્ચે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે બેંગલુરુ સ્થિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(એચએએલ)ના કર્મચારીઓ સાથે મુલાકાત લીધી હતી. જેના બાદ પાર્ટીએ દાવો કર્યો કે રાહુલ ગાંધી સાથે મુલાકાતમાં 75 ટકા જૂના અને 25 ટકા વર્તમાન એચએએલ કર્મચારીઓ પહોંચ્યા હતા. પ્રાપ્ત જાણકારી પ્રમાણે એક કર્મચારીએ એચએએલને રાફેલનો કૉન્ટ્રાક્ટ ન મળવાને શરમજનક ગણાવ્યું હતું. રાહુલ ગાંધીએ એચએએલ કર્મચારીઓ સાથે મુલાકાત બાદ કહ્યું કે, એચએએલના કર્મચારીઓએ તેમને કહ્યું કે તેમની કંપની ભારતમાં ડિફેન્સ ઉપકરણ બનાવનારી સર્વશ્રેષ્ઠ કંપની છે અને તે આ મામલે સૌથી વધુ અનુભવી છે. તેઓને આ વાતનું અપમાન થયું હોવાની લાગણી થઈ અને દુ:ખ પણ પહોંચ્યુ છે કે તેમની દેશભક્તિ પર ભારત સરકારે સવાલ ઉઠાવ્યા છે. આ સિવાય રાહુલ ગાંધીએ કહ્યું કે એચએએલના કર્મચારી ઇચ્છે છે કે રક્ષામંત્રી એચએએલનું અપમાન કરવા બદલ માફી માંગે. જો કે અમે સમજીએ છે કે તેઓ માફી નહીં માંગે. તે એચએએલના ઓછો અનુભવ હોવાની વાત કરે છે પરંતુ તેઓને પાસે અનિલ અંબાણીના અનુભવ વિશે કહેવા માંટે કંઈજ નથી. રાહુલ ગાંધીએ એચએએલના કર્મચારીઓને સંબોધન કરતા કહ્યું કે એચએએલ માત્ર એક કંપની નથી. જ્યારે ભારતને આઝાદી મળી હતી ત્યારે ભારતે કેટલાક ખાસ રણનીતિક એસેટ બનાવ્યા હતા. એચએએલ દેશને એરોસ્પેસમાં લઈ જનાર સ્ટ્રેટેજિક એસેટ છે. તમે જે દેશ માટે કાર્ય કર્યું તે ખૂબજ શાનદાર છે. દેશ તમારો કરજદાર રહેશે.
જો કે, કાર્યક્રમ પહેલા ખબર આવી હતી કે એચએએલ કર્મચારી એસોસિએશને રાહુલ ગાંધીને મળવાનો ઇન્કાર કર્યો હતો. એચએએલ કર્મચારી એસોસિએશનના જનરલ સેક્રેટરીએ કહ્યું કે અમે સરકારનું પ્રતિનિધત્વ કરીએ છે. વડાપ્રધાન અને રક્ષામંત્રીનું પ્રતિનિધત્વ કરીએ છે. જો કે તેમણે રાફેલનો કોન્ટ્રાક્ટ ન મળવા પર દુખ વ્યક્ત કર્યું હતું. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ સરકાર વિરુદ્ધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget