શોધખોળ કરો

રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે, રાયબરેલીથી સાંસદ રહેશે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપી શકે છે અને રાયબરેલીથી સાંસદ રહેશે.

Rahul Gandhi Resignation: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી શકે છે અને રાયબરેલી સીટ પરથી સાંસદ રહી શકે છે. એબીપીને સૂત્રોએ સોમવારે (17 જૂન, 2024) આ માહિતી આપી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું કે હાલમાં પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડે તેવી કોઈ શક્લયતા નથી.  વાસ્તવમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ લોકસભા ચૂંટણીમાં વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી જીત્યા હતા. આવી સ્થિતિમાં હવે તેઓએ આમાંથી એક સીટ પસંદ કરવી પડશે. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ મૂંઝવણમાં છે કે કઈ સીટ રાખવી અને કઈ સીટ છોડવી.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધી હાલમાં જ મતદારોનો આભાર વ્યક્ત કરવા તેમના મતવિસ્તાર વાયનાડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, "તેઓ મૂંઝવણમાં છે કે કઈ સીટ રાખવી અને કઈ સીટ છોડવી." હું આશા રાખું છું કે તે જે પણ નિર્ણય લેશે, બધા તેનાથી ખુશ થશે.

આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, પીએમ મોદીની જેમ મને ભગવાનનું માર્ગદર્શન મળતું નથી. હું એક સામાન્ય વ્યક્તિ છું અને મારા ભગવાન ભારતના ગરીબ લોકો છે.

રાયબરેલી અને વાયનાડમાં રેકોર્ડ જીત

રાહુલ ગાંધીએ રાયબરેલીમાં ભાજપના દિનેશ પ્રતાપ સિંહને હરાવ્યા છે. તેઓ વાયનાડમાં CPI(M)ના એની રાજા સામે ત્રણ લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા. યુપીની રાયબરેલી સીટ ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. ગત વખતે આ સ્થાનનું પ્રતિનિધિત્વ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કર્યું હતું, પરંતુ આ વખતે તેઓ ચૂંટણી લડ્યા ન હતા અને રાજ્યસભાના સભ્ય બન્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં  મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Gir Somnath Rain: કોડીનારમાં ત્રણ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, ગામની ગલીમાં નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો

ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરત વનવિભાગ દ્વારા ખેરના લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યુંPanchmahal News । પંચમહાલમાંથી નકલી ચલણી નોટના રેકેટનો થયો પર્દાફાશGujarat's School Praveshotsav 2024: આજથી ગુજરાતમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભNavsari News । નવસારીના ચીખલીના સમરોલીમાં પ્રશાસનના પાપે વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે ભણવા થયા મજબુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં  મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Gir Somnath Rain: કોડીનારમાં ત્રણ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, ગામની ગલીમાં નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો
Gir Somnath Rain: કોડીનારમાં ત્રણ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ, ગામની ગલીમાં નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
ખાનગી શાળાઓમાં હવે આવા પુસ્તકો ભણાવી શકાશે નહીં, વાલીઓને પણ જાણ કરવી પડશે, સરકારે ઠરાવ પસાર કર્યો

શું એક કે બે નંબર પર પંખો ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? આજે જાણો શું છે સત્ય

Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ

Mobile Bacteria: જમતી વખતે ફોન સ્વીચ ઓફ કરી દો, નહીંતર શરીરમાં અનેક ખતરનાક બીમારીઓ ઘર કરી જશે

Embed widget