શોધખોળ કરો

રાજસ્થાન સંકટને લઈ પ્રથમ વાર આવ્યું વસુંધરા રાજેનું નિવેદન, કોંગ્રેસના આંતરિક વિવાદનું નુકસાન ભોગવી રહી છે રાજ્યની જનતા

વસુંધરા રાજે પર મુખ્યમંત્રી અશોક ગેહલોતનો સાથ આપવાનો આરોપ લાગ્યો હતો. RLPના નેતા હનુમાન બેનીવાલે ગુરુવારે કહ્યું હતું કે, તે ગેહલોત સરકારને બચાવી રહી છે.પાયલટ જૂથે પણ તેમની પર આરોપ લગાવ્યા હતા.

જયપુરઃ રાજસ્થાનમાં અનેક દિવસોથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પ્રથમ વખથ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વસુંધરા રાજેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના આંતરિક કલેશનું નુકસાન રાજ્યની જનતાને થઈ રહ્યું છે. આ વિવાદમાં ભાજપને ઘસેડવાની કોઈ જરૂર નથી. વસુંધરા રાજેએ ટ્વિટ કરીને કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસના આંતરિક વિવાદનું નુકસાન આજે રાજસ્થાનની જનતાએ ઉઠાવવું પડી રહ્યું છે. આપણા રાજ્યમાં પાંચસોથી વધારે મોત થઈ ચુક્યા છે અને આશરે 28 હજાર લોકો કોરોના પોઝિટિવ છે, એવા સમયે જ્યારે તીડ આપણા ખેડૂતોના ખેતરો પર સતત હુમલા કરી રહ્યા છે. કોંગ્રેસ બીજેપી અને બીજેપી નેતૃત્વ પર દોષનો ટોપલો ઢોળવાની કોશિશ કરી રહી છે.
આ પહેલા વસુંધરા રાજે પર મુખ્યમંત્રી અશોક ગેહલોતનો સાથ આપવાનો આરોપ લાગ્યો હતો. RLPના નેતા હનુમાન બેનીવાલે ગુરુવારે કહ્યું હતું કે, તે(વસુંધરા) ગેહલોત સરકારને બચાવી રહી છે.પાયલટ જૂથે પણ તેમની પર આરોપ લગાવ્યા હતા. આજે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ રાજસ્થાનની રાજકીય ખેંચતાણ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પ્રહાર કર્યા હતા. માયાવતીએ રાજસ્થાનની રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં રાજકીય વિરોધો અને ખેંચતાણને રાજ્યપાલ ધ્યાનમાં લે. તેમને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગણી કરવી જોઈએ. જેથી રાજ્યમાં લોકતંત્રની વધારે ખરાબ સ્થિતિ ન થાય.
બસપા પ્રમુખે ટ્વિટમાં કહ્યું છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પહેલાં પક્ષ પલટાનો કાયદો તોડ્યો હતો. બસપા સાથે સતત બીજી વાર દગાખોરી કરી હતી અને અમારી પાર્ટીના ધારાસભ્યોને કોંગ્રેસમાં સામેલ કર્યા હતા. હવે જગજાહેર રીતે તેઓ ફોન ટેપ કરાવીને વધુ એક ગેરકાયદે અને ગેરબંધારણીય કામ કરી રહ્યા છે. મા-બાપ તેમનું બાળક ટીમ ઈન્ડિયા તરફથી નહીં પણ IPLમાં રમે તેમ ઈચ્છે છેઃ કપિલ દેવ કોરોના વાયરસનું વધુ એક લક્ષણ આવ્યું સામે, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
Embed widget