શોધખોળ કરો

Rajya Sabha Election 2022: રાજસ્થાનમાં કોંગ્રેસને 3 બેઠક, કર્ણાટકમાં ભાજપને 3 બેઠક પર મળી જીત

રાજસ્થાનમાં કોંગ્રેસને ત્રણ બેઠક મળી છે, ભાજપને એક બેઠક મળી છે.  કર્ણાટકમાં કુલ 4 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી.

Rajya Sabha Election 2022 Winners List: રાજસ્થાનમાં કોંગ્રેસને ત્રણ બેઠક મળી છે, ભાજપને એક બેઠક મળી છે.  કર્ણાટકમાં કુલ 4 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 3 બેઠક પર ભાજપ તથા એક બેઠક પર કોંગ્રેસને જીત મળી છે. ભાજપના નિર્મલા સીતારણ અને કોંગ્રેસના જયરામ રમેશને જીત મળી છે. આ ઉપરાંત હરિયાણાની 2, મહારાષ્ટ્રની 6 અને કર્ણાટકની 4 બેઠક માટે મતદાન થયું છે. રાજ્યસભાની 57 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી. પણ 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. 

કર્ણાટકથી રાજ્યસભામાં  ભાજપના ઉમેદવારો નિર્મલા સીતારમણ, અભિનેતા રાજકારણી જગેશ અને MLC લહેર સિંહ સિરોયાએ જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયરામ રમેશે જીત મેળવી છે. 

રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે અહીં ત્રણ બેઠકો જીતી છે. રાજ્યસભાની ચૂંટણીમાં રણદીપ સુરજેવાલાને 43 વોટ મળ્યા જ્યારે મુકુલ વાસનિકને 42 વોટ મળ્યા. વાસનિકના ખાતા પરનો એક મત રદ્દ કરવામાં આવ્યો છે. ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા હતા. પ્રમોદ તિવારીને 41 મત મળ્યા હતા. તો સામે ડૉ. સુભાષ ચંદ્રના ખાતામાં 30 મત આવ્યા. ચૂંટણીમાં ત્રણ બેઠકો જીતી જતાં કોંગ્રેસ છાવણીમાં ખુશીનો માહોલ છે.

કોંગ્રેસની જીત લોકશાહીની જીત : મુખ્યમંત્રી ગેહલોત

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીત લોકશાહીની જીત છે. હું ત્રણેય નવા ચૂંટાયેલા સાંસદો  પ્રમોદ તિવારી, મુકુલ વાસનિક અને રણદીપ સુરજેવાલાને અભિનંદન આપું છું. મને ખાતરી છે કે ત્રણેય સાંસદો દિલ્હીમાં રાજસ્થાનના અધિકારોની જોરદાર હિમાયત કરી શકશે.

ભાજપના ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા

રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસે ત્રણ બેઠકો માટે મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી અને રણદીપ સુરજેવાલાને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)એ પૂર્વ મંત્રી ઘનશ્યામ તિવારીને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપના ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા અને આ સાથે એક બેઠક ભાજપને મળી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી

Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી

'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો

IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણArvalli Crime : અરવલ્લીના ધનસુરામાં વેપારીને માર મારીને કરાયો લૂંટનો પ્રયાસRajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલBhupendrasinh Zala : ભૂપેન્દ્રસિંહને 2027માં વિધાનસભા લડી બનવું હતું કેન્દ્રીય મંત્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન

સાવધાન! શું તમે પણ સિગારેટ પીવો છો? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર

'AAP' પર નિશાન સાધતા દિલ્હી ભાજપે શેર કરી ખાડાવાળા રસ્તાની એડિટેડ તસવીર

Embed widget