શોધખોળ કરો

રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, જલદીથી કરી લો આ કામ પછી નહીં મળે અનાજ, જાણો.........

રાશન કાર્ડને આધાર કાર્ડથી લિન્ક કરવુ ફરજિયાત કરી દીધુ છે. પહેલા આના માટે સરકારે 31 માર્ચ, 2022 સુધીની ડેડલાઇન આપી હતી, જેને વધારીને હવે 30 જૂન, 2022 સુધી કરી દેવામા આવી  છે.

Ration-Aadhaar Link: કેન્દ્ર -રાજ્ય સરકાર સમાજના દરેક વર્ગમાં કેટલીય અલગ અલગ રીતે યોજનાઓ લઇને આવતી રહી છે. આમાં તમામ યોજનાઓ દ્વારા સરકાર મહિલાઓ, બાળકો, ખેડૂતો, મજૂરો અને અન્ય વર્ગો માટે લોકોને આર્થિક અને સામાજિક મદદ આપવાનો પ્રયાસ કરે છે. આવી જ એક યોજના છે રાશન કાર્ડ યોજના (Ration Card Yojana) જેના દ્વારા સરકાર દેશના કરોડો લોકોને મફત રાશનની સુવિધા આપે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PM Garib Kalyan Anna Yojana)  દ્વારા સરકારે દેશના 80 કરોડ લોકોને મફતમાં રાશન કોરોના મહામારી (Corona Pandemic) શરૂ થયા બાદ વહેંચવાનુ શરુ કર્યુ છે. 

આ કાર્ડ દ્વારા યોગ્ય લોકોને યોજનાને લાભ મળવો જોઇએ, સરકારે રાશન કાર્ડને આધાર કાર્ડથી લિન્ક કરવુ ફરજિયાત કરી દીધુ છે. પહેલા આના માટે સરકારે 31 માર્ચ, 2022 સુધીની ડેડલાઇન આપી હતી, જેને વધારીને હવે 30 જૂન, 2022 સુધી કરી દેવામા આવી  છે. જો તમે હજુ સુધી આધાર કાર્ડને રાશન કાર્ડની સાથે લિન્ક નથી કરાવ્યુ તો જલદી કરાવી લો. આ મામલામાં જાણકારી આપતા Dept of Food and Public Distribution એ એક નૉટિફિકેશન (Notification) જાહેર કરી દીધુ છે. 

આધાર અને રાશન કાર્ડ કેમ લિન્ક કરવુ છે જરૂરી -
ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં દેશમાં કેટલાય લોકોને અલગ અલગ રાજ્યના રાશન કાર્ડ હોવાના કારણે મોટી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ પછી સરકારે 'વન નેશન વન રાશન કાર્ડ' યોજના અંતર્ગત દેશના દરેક રાશન કાર્ડને આધાર સાથે લિન્ક (Aadhaar Card Ration Card Link) કરવાનો આદેશ આપી દીધો છે. આ પછીથી બન્નેને લિન્ક કરાવુ ફરજિયાત થઇ ગયુ છે. 

આધાર કાર્ડ અને રાશન કાર્ડને આ રીતે કરો લિન્ક - 

બન્નેને ઓનલાઇન માધ્યમથીલિન્ક કરવા માટે આધારની ઓફિશિયલ વેબસાઇટ uidai.gov.in પર જાઓ. 
આ પછી Start Now ઓપ્શન પર ક્લિક કરો, પોતાના એડ્રેસને ફિલ કરો.
આગળ પોતાના રાજ્ય અને જિલ્લાનુ એડ્રેસ ફિલ કરો.
આ પછી 'Ration Card Benefit' ઓપ્શનને પસંદ કરો.
આગળ આધાર, રાશન નંબર અને ઇ-મેઇલ એડ્રેસને ફિલ કરો.
આ પછી આધારથી લિન્ક રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે જેને નોંધો.
આને ફિલ કરતાંની સાથે જ બન્ને એકબીજા સાથે લિન્ક થઇ જશે. 

આ પણ વાંચો..... 

Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો

India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ

Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ

Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત

USA Abortion Rights: સુપ્રીમ કોર્ટે ગર્ભપાતના અધિકારને રદ્દ કરતા અનેક રાજ્યોએ મુક્યો પ્રતિબંધ, રાષ્ટ્રપતિ બાઇડને શું આપ્યું મોટું નિવેદન?

સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ

ટોપ સ્ટોરી

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો
મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો
હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!
હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget