શોધખોળ કરો

આ લોકોને 1 નવેમ્બરથી નહી મળે રાશન, જાણો રાશન કાર્ડમાંથી કેમ રદ્દ થઇ જશે નામ?

ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના અનેક લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે

Ration Card New Guidelines: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના અનેક લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. જેમાં મોટાભાગે ગરીબ જરૂરિયાતમંદ લોકોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ભારત સરકાર આ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઓછા દરે રાશન આપવામાં આવે છે.

સરકારની ઓછી કિંમતની રાશન યોજનાનો લાભ લેવા માટે લોકો પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. પરંતુ સરકારે રાશનકાર્ડ ધારકો માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. 1લી નવેમ્બરથી રાશન બંધ થઈ જશે. જાણો આ પાછળનું કારણ.

E KYC જરૂરી છે

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રાશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે. આ અંગેની માહિતી ખાદ્ય અને જાહેર મંત્રાલય દ્વારા પહેલા જ જાહેર કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા રાશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઈ-કેવાયસી  માટેની તારીખ 31 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.

એટલે કે, જો કોઈ રાશનકાર્ડ ધારક 31મી ઓક્ટોબર સુધીમાં પણ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહી કરે તો નવેમ્બર મહિનાથી તેમને  રાશન આપવામાં આવશે નહીં. આવા રાશનકાર્ડ ધારકોના નામ પણ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. ઈ-કેવાયસી વગરના રાશનકાર્ડ રદ કરવામાં આવશે. આ પછી આ લોકોને સરકારની રાશન યોજનાનો લાભ મળી શકશે નહીં.

ઇ-કેવાયસી શા માટે કરવામાં આવે છે?

રાશનકાર્ડ ઈ-કેવાયસીને લઈને લોકોના મનમાં પ્રશ્નો આવી રહ્યા છે. આખરે સરકાર ઈ-કેવાયસી શા માટે કરાવી રહી છે? આવા ઘણા લોકોના નામ હજુ પણ રાશનકાર્ડમાં નોંધાયેલા છે. જે રાશન કાર્ડ પર મફત રાશન મેળવવાની યોજના માટે પાત્ર નથી. તેમની વચ્ચે ઘણા એવા લોકો છે જેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. જેઓ મૃત્યુ પામ્યા છે. પરંતુ હજુ પણ તેમના નામ રાશનકાર્ડમાંથી હટાવવામાં આવ્યા નથી.

હવે તમામ રાશનકાર્ડ ધારકો એટલે કે પરિવારના રાશનકાર્ડમાં નામ નોંધાયેલા તમામ લોકોએ ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ માટે તે તેની નજીકની ખાદ્ય પુરવઠા વિભાગની ઓફિસમાં જઈ શકે છે. જો કોઈ સભ્ય ઈ-કેવાયસી કરાવશે નહીં તો તેનું નામ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.

UPI Transaction Limit: શું તમે UPIથી પેમેન્ટ કરો છો? જાણો હવે એક દિવસમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકશો

ટોપ સ્ટોરી

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત
Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારે.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
Embed widget