શોધખોળ કરો

મોદી સરકારના મંત્રી રવિશંકર પ્રસાદે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત

રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, અમે આ ચાલુ વર્ષમાં સ્પેક્ટ્રમની હરાજી કરીશું. 100 દિવસોમાં 5Gનું પરિક્ષણ, પાંચ લાખ વાઈફાઈ હોટ સ્પોટ પર ઝડપથી કામ કરવું પડશે અને દૂરસંચાર વિનિર્માણને પ્રોત્સાહન આપવાના તેમના પ્રાથમિક મુદ્દા છે.

નવી દિલ્હી: નવ નિયુક્ત દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે 5G ઈન્ટરનેટ, સ્પેક્ટ્રમ હરાજી અને સોશિયલ મીડિયા સંબંધી કેટલીક જાહેરાતો કરી હતી. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ચાલૂ વર્ષે 5G અને અન્ય બેન્ડ માટે સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. આ માટે દૂરસંચાર નિગમોએ પ્રોફેશનલ તરીકે સહયોગની ભાવનાથી કામ કરવું પડશે. મોદી સરકારના મંત્રી રવિશંકર પ્રસાદે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, અમે આ ચાલુ વર્ષમાં સ્પેક્ટ્રમની હરાજી કરીશું. 100 દિવસોમાં 5Gનું પરિક્ષણ, પાંચ લાખ વાઈફાઈ હોટ સ્પોટ પર ઝડપથી કામ કરવું પડશે અને દૂરસંચાર વિનિર્માણને પ્રોત્સાહન આપવાના તેમના પ્રાથમિક મુદ્દા છે. મોદી સરકારના મંત્રી રવિશંકર પ્રસાદે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, 5G અને અન્ય બેન્ડ માટે સ્પેક્ટ્રમની હરાજી આ વર્ષે કરવામાં આવશે અને અગામી 100 દિવસોમાં 5Gનું પરિક્ષણ શરૂ કરવાનું અમારું લક્ષ્ય છે. આ સાથે જ સંકટમાં ઘેરાયેલી સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપની ભારત સંચાર નિગમ લિ (બીએસએનએલ) અને મહાનગર ટેલિફોન નિગમ લિ(એમટીએનએલ)નો પુરુદ્ધાર કરવામાં આવશે. આ સરકારની પ્રાથમિકતામાં સૌથી ઉપર છે. મોદી સરકારના મંત્રી રવિશંકર પ્રસાદે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત રવિશંકર પ્રસાદે કહ્યું કે, સ્પેક્ટ્રમ હરાજી પર ટ્રાઈએ પોતાની ભલામણ આપી દીધી છે. અમારી પાસે સ્થાઈ અને નાણાં સમિતીની વ્યવસ્થા છે. તે લોકો સ્પેક્ટ્રમની હરાજી પર વિચાર કરી રહ્યા છે. 5 લાખ વાઈફાઈ હોટ સ્પોટ માટે પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. દેશમાં દૂરસંચાર વિનિર્માણને પ્રોત્સાહન આપવાની કોશિષ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget