શોધખોળ કરો

રાફેલ ડીલઃ બીજેપીએ કોગ્રેસ પર ખોટુ બોલવાનો લગાવ્યો આરોપ, કહ્યું- દુષ્પ્રચારથી સત્ય બદલાશે નહીં

નવી દિલ્હીઃ ફ્રાન્સ સાથે રાફેલ ડીલ પર રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. રિલાયન્સને લઇને ફ્રાન્સની કંપની દસોલ્ટ કંપનીના સીઇઓની સ્પષ્ટતા બાદ બીજેપીએ પલટવાર કરતા કોગ્રેસના આઠ જૂઠ ગણાવ્યા હતા. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણના ફ્રાન્સ પ્રવાસ પર સવાલ ઉઠાવતા વડાપ્રધાન મોદીને ભ્રષ્ટ વ્યક્તિ ગણાવ્યા હતા જે ભ્રષ્ટાચાર સામે લડવાના વચન સાથે સત્તામાં આવ્યા હતા. શુક્રવારે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યુ હતું કે, કોઇ મુદ્દો ના મળતા કોગ્રેસ રાફેલ પર વારંવાર ખોટી વાત ફેલાવી રહી છે. ફ્રેન્ચ મીડિયાએ જે ખોટી રિપોર્ટ આપ્યો હતો જેના પર ફ્રાન્સની કંપની દસોલ્ટના સીઇઓએ કરી દીધી હતી. પિયુષ ગોયલે કહ્યું કે, જૂઠ પર જૂઠ બોલવાથી સત્ય બદલાઇ જવાનું નથી. 2012માં તેમણે પોતાના લોકો (ગાંધી પરિવાર)ને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ  કર્યો હતો તેને છૂપાવવા માટે આમ કરવામાં આવી રહ્યું છે. કોગ્રેસ પર ખોટા પ્રચારનો આરોપ લગાવતા ગોયલે કહ્યું કે, જૂઠને ભલે 100 વખત કહેવામાં આવે પરંતુ તે સત્ય થઇ જતું નથી. કોગ્રેસના ફેક ન્યૂઝનો પર્દાફાશ ફ્રેન્ચ કંપનીએ કર્યો છે.

ટોપ સ્ટોરી

Cyclone Arnab: વાવાઝોડું અર્નબ બન્યું ઘાતક, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ખેડૂતો સાવધાન
Cyclone Arnab: વાવાઝોડું અર્નબ બન્યું ઘાતક, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ખેડૂતો સાવધાન
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર

વિડિઓઝ

Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
Embed widget