શોધખોળ કરો

Republic Day 2022: પ્રજાસત્તાક દિવસ પર PM મોદીના જીવને જોખમ, ઈન્ટેલિજન્સ ઈનપુટમાં સામે આવી વિગત

Republic Day 2022: PM મોદી અને અન્ય મહાનુભાવો કે જેઓ ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજર રહેશે તેમના માટે ખતરો છે.

Republic Day 2022: ઇન્ટેલિજન્સ એજન્સીઓને પ્રજાસત્તાક દિવસ પર PM મોદી તથા અન્ય મહાનુભાવોના જીવને જોખમમાં મુકી શકે તેવા સંભવિત આતંકવાદી ષડયંત્ર વિશે ઇનપુટ મળ્યા છે.  નવ પાનાનો આ ઈન્ટેલિજન્સ ઈનપુટ છે. જેની એક નકલ ઈન્ડિયા ટુડે દ્વારા એક્સેસ કરવામાં આવી છે. તે દર્શાવે છે કે PM મોદી અને અન્ય મહાનુભાવો કે જેઓ ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજર રહેશે તેમના માટે ખતરો છે. મધ્ય એશિયાના પાંચ દેશો - કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નેતાઓને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.

કોના તરફથી છે ખતરો

ઈનપુટ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ખતરો પાકિસ્તાન/અફઘાનિસ્તાન-પાકિસ્તાન ક્ષેત્રની બહારના જૂથો તરફથી છે. આ જૂથોનો ઉદ્દેશ્ય ઉચ્ચ સ્થાન ધરાવતા મહાનુભાવોને નિશાન બનાવવા અને જાહેર મેળાવડા, નિર્ણાયક સંસ્થાઓ અને ભીડવાળા સ્થળોને તોડફોડ/વિક્ષેપ કરવાનો છે. ઇનપુટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી ધમકી પાછળ લશ્કર-એ-તૈયબા, ધ રેઝિસ્ટન્સ ફોર્સ, જૈશ-એ-મોહમ્મદ, હરકત-ઉલ-મુજાહિદ્દીન અને હિઝબુલ-મુજાહિદ્દીન જેવા આતંકવાદી જૂથો છે.

ઈનપુટમાં બીજું શું કહેવામાં આવ્યું છે

ઇનપુટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં સ્થિત ખાલિસ્તાની જૂથો પંજાબમાં આતંકવાદીઓને ફરી સંગઠિત કરવાનું કામ કરી  રહ્યા છે. તેઓ પંજાબ અને અન્ય રાજ્યોમાં ટાર્ગેટ હુમલાની યોજના પણ બનાવી રહ્યા છે. ફેબ્રુઆરી 2021માં મળેલા ઈનપુટ મુજબ, ખાલિસ્તાની આતંકવાદી જૂથો વડાપ્રધાનની બેઠક અને પ્રવાસ સ્થળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Covid-19: વિશ્વના આ જાણીતા દેશમાં કોરોના પ્રતિબંધોના કારણે વધ્યું દારૂનું વેચાણ, જાણો શું છે કારણ

MP Pre-Board Exam: ધો.10 અને 12 પ્રી-બોર્ડ પરીક્ષાની તારીખ થઈ જાહેર, કોવિડ કાળમાં આ રીતે યોજાશે પરીક્ષા

ભારતમાં એક જ અઠવાડિયામાં કેટલા લાખ લોોકોને અપાયો પ્રીકોશનરી ડોઝ, જાણો સ્વાસ્થ્ય મંત્રીએ શું કહ્યું

'કપિલ શર્મા શો'ના એક્ટરની પત્નિએ રેડ બિકિનીમાં બેડ પર સૂતાં આપ્યો હોટ પોઝ, તસવીર થઈ વાયરલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
Embed widget