શોધખોળ કરો
Advertisement
મોદીની રેલીમાં એકઠી થયેલી ભીડ પર લાલુ પ્રસાદનો કટાક્ષ, બોલ્યા- આટલી ભીડ તો હું પાનના ગલ્લે ગાડી ઉભી રાખુ તો થઇ જાય છે...
નવી દિલ્હીઃ પટનામાં થયેલી એનડીએની વિજય સંકલ્પ રેલી પર આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદે જબરદસ્ત કટાક્ષ કર્યો છે. લાલુ પ્રસાદે રેલીમાં એકઠી થયેલી ભીડને લઇને મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો.
લાલુ પ્રસાદે ટ્વીટર પર કહ્યું કે, નરેન્દ્ર મોદી, નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાને સરકાર તંત્રનો ઉપયોગ કરીને ગાંધી મેદાનમાં જેટલી ભીડ ભેગી કરી છે, એટલી ભીડ તો તે પાનના ગલ્લે પાન ખાવા ગાડી ઉભી રાખુ ત્યારે ભેગી થઇ ગયા છે.
લાલુએ પોતાના અંદાજમાં એનડીએ નેતાઓને કહ્યું કે, જાઓ ભીડ પર કેમેરો થોડો ઝૂમ કરાવો, બીજેપી, જેડીયુ અને એલજેપીએ રવિવારે બિહારની રાજધાની પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ચૂંટણી રેલી આયોજિત કરી છે.नरेंद्र मोदी, नीतीश और पासवान जी ने महीनों ज़ोर लगा सरकारी तंत्र का उपयोग कर गांधी मैदान में उतनी भीड़ जुटाई है जितनी हम पान खाने अगर पान की गुमटी पर गाड़ी रोक देते है तो इकट्ठा हो जाती है।
जाओ रे मर्दों, और जतन करो, कैमरा थोड़ा और ज़ूम करवाओ।— Lalu Prasad Yadav (@laluprasadrjd) March 3, 2019
बिहार की महान न्यायप्रिय धरा ने औक़ात दिखा दिया। योजना फ़ेल होने की बौखलाहट में आदमी कुछ भी झूठ बक सकता है। जुमले फेंक सकता है।
बिहार में संभावित हार की घबहराहट से आत्मविश्वास इतना हिला हुआ है कि अब हिंदी भी ”स्पीच टेलीप्रॉम्प्टर में देखकर बोलना पड़ रहा है। #BiharRejectsModi — Lalu Prasad Yadav (@laluprasadrjd) March 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion