શોધખોળ કરો

દેશને લોકડાઉન કરવાની સાથે PM મોદીએ આરોગ્ય ક્ષેત્રને મજબૂત બનાવવા કરી 15 હજાર કરોડની ફાળવણી

કોરોનાના દર્દીઓના ઈલાજ માટે કેન્દ્ર સરકારે આજે 15000 કરોડનું પ્રાવધાન કર્યું છે, આનાથી કોરોનાથી જોડાયેલ સુવિધાઓ, આઈસોલેશન બેડ, વેન્ટિલેટર, આઈસીયુ બેડ વગેરેની સંખ્યા તેજીથી વધારવામાં આવશે.

નવી દિલ્હી: ખતરનાક કોરોનાને ડામવા માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને સંબોધન કરતા સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું, કોરોનાના દર્દીઓના ઈલાજ માટે કેન્દ્ર સરકારે આજે 15000 કરોડનું પ્રાવધાન કર્યું છે, આનાથી કોરોનાથી જોડાયેલ સુવિધાઓ, આઈસોલેશન બેડ, વેન્ટિલેટર, આઈસીયુ બેડ વગેરેની સંખ્યા તેજીથી વધારવામાં આવશે. સાથે જ મેડિકલ અને પેરામેડિકલ ટીમ પણ તૈયાર કરાશે.
કેન્દ્ર સરકારે આજે 15000 કરોડની જોગવાઈ કરીછે. તેનાથી પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ, આઈસીયુ, વેન્ટીલેટર્સની સંખ્યા ઝડપથી વધારી શકાય. મેડિકલ, પેરામેડિકલ તાલીમ પણ આપવામાં આવશે. મે તમામ રાજ્યોને આગ્રહ કર્યો છે કે આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવે. પીએમ મોદીએ કહ્યું, દેશનું ખાનગી ક્ષેત્ર પણ આ સંકટ અને સંક્રમણની ઘડીમા સાથે મળી આગળ આવશે. આ પડકારજનક સમયમાં સરકાર સાથે મળી આગળ આવે. જાણતા કે અજાણતા અફવા પણ ફેલાતી હોય છે. માટે કોઈ પણ પ્રકારની અફવા કે અંધશ્રદ્ધાથી બચવું. મારી તમને પ્રાર્થના છે કે આ બિમારીના લક્ષણોની સ્થિતિમાં ડોક્ટરોની સલાહ વગર કોઈ જ દવા ન લો. તે તમારા જીવનને જોખમમાં નાંખી શકે છે. મને વિશ્વાસ છે દરેક ભારતીય સરકાર ,સ્થાનિક પ્રશાસનના આદેશનું પાલન કરે. 21 દિવસનું લોકડાઉન લાંબો સમય છે. પણ તમારા જીવનની રક્ષા માટે, તમારા પરિવારની રક્ષા માટે એટલું જ મહત્વનું છે .આપણી પાસે આ જ એક માર્ગ છે. મને વિશ્વાસ છે કે દરેક હિન્દુસ્તાની સફળતા પૂર્વક આ મુશ્કેલ ઘડીમાંથી બહાર આવશે. આત્મવિશ્વાસ સાથે કાયદાનું પાલન કરી, પૂરી રીતે સંયમ રાખી વિજયનો સંકલ્પ કરી આ બંધનનો સ્વીકાર કરીએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget